ઓળખી કાઢો, આ શું છે?
પ્રિય મિત્રો, આ ચિત્ર જોઇને કહો જોઇએ કે આ શું છે? તમે કહેશો આ તો એકદમ સરળ છેઃ સ્ક્રુડ્રાઇવર!
ના, એટલું સરળ પણ નથી. ધ્યાનથી જુઓ. સ્ક્રુડ્રાઇવરમાં તો લોખંડનો સળીયો હોય, અહીં આ સળીયો તમને લોખંડનો હોય તેવું લાગે છે? અરે..આ..તો લાકડાની સળી હોય એવું લાગે છે….ધેર યુ આર… હવે વિચારો …..
જવાબ માટે આવતીકાલે અહીં અશોકભાઈની કોમેન્ટ (નં ૧) જુઓ.

લોલીપોપ !!
ball-pen
સ્ક્રુડ્રાઇવર!
રિફિલ વળી!!!!!!!!!!!