Jul 102008
 

મિત્રો, આ માણસનો ચહેરો ધ્યાનથી જુઓ…

આ ચહેરાને ધ્યાનથી જુઓ...

આ ભાઇની આંખો જોઇને સુજ્ઞ વાચકને ખ્યાલ આવી જ ગયો હશે કે અહીં કંઇક ગડબડ છે. ખરેખર તો આ ભાઇની આંખો બંધ છે અને પાંપણો પર આંખો ખુલી હોય તેવા સ્ટીકર ચોંટાળ્યા છે!

ઓફિસમાં કામ કરતાં કરતાં જોકા ખાઇ લેવા છે તો શું કરશો? કેફે સ્પ્લીસીની જાહેરાતોમાં તમને માથાના વાળ કપાવીને ચહેરાનો આકાર બનાવવાનું કહેશે પણ બ્લોગ કંઇક નિરાળો છે! (copied from http://funngyan.com/2008/07/10/sleep_at_work/)

બિટ્સ એન્ડ પીસીસ અને ફન-એન-ગ્યાન બંને એકી અવાજે કહે છે કે..

  • આવી રીતે ઊંઘતા ઝડપાઇ જાઓ અને નોકરી જાય તો અમને કહેતા નહીં…
  • આપનું કામ વાહન કે કોઇ યંત્ર ચલાવવાનું હોય તો માફ કરજો, આ પોસ્ટ આપના માટે નથી.

ક્યાં મળે? શોધવા જવાની જરુર નથી, તમારા પોતાના ફોટામાંથી આંખો કાપીને ચોંટાળી દો, સાચુકલી પણ લાગશે!

  3 Responses to “આ ચહેરાને ધ્યાનથી જુઓ…”

  1. very funny !!
    Good Idea !

  2. મઝાની રમુજી વાત

  3. સરસ…ઓફીસમા આરામ ફરમાવી લેવાનો જબ્બર આઈડીયા..

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Powered By Indic IME