સલામતી અને ભુલભુલામણી
મિત્રો, આ દરવાજો ખોલવા માટે ભુલભુલામણીમાંથી પસાર થવું પડશે!
આ સંરક્ષક દરવાજાની સાંકળના રચયિતા છે Oleg Morev. સલામતીની સાંકળ ખોલવા માટે ભુલભુલામણી મૂકવાથી સલામતી બેવડાય છે. ઘરના લોકોને માટે આ સાંકળ ખોલવી એકદમ સહેલી છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

ઘરના લોકો એને કેવી રીતે ખોલી શકે તેની માહિતી લિંક પરથી ન મળી..
Niraj
8 Jul 08 at 12:17 pm
ઘરના લોકો એને કેવી રીતે ખોલી શકે તેની માહિતી લિંક પરથી ન મળી..
jayeshbhai
8 Jul 08 at 1:37 pm
તમારા આ પેજ પર મુકેલ કોપીસ્કેપ કેવીરીતે કામ કરે છે …. તે પણ જણાવશો તો … સલામતીનુ અનુસંધાન મળશે.
અખિલ સુતરીઆ
8 Jul 08 at 4:48 pm
અહિ લખ્યુ છે તે પ્રમાણે ઘર ના લોકો આ ચેન ને આસાની થી ખોલી શકે છે; કેવી રીતે?!!
Jalashree Pandya
8 Jul 08 at 5:23 pm
આ ચેન કેવી રીતે ખુલે તે તો માહીતી નથી પરંતુ આવુજ કઈક એકાદ મુવીમા જોયેલુ કે ખરેખર ચેન મેઝ માથી ખુલતી ન હતી પરંતુ ડાબી બાજુ જ્યા લાગેલી છે ત્યાનુ બટન પુશ કરવાથી ખુલતી હતી…
ભાવના શુક્લ
8 Jul 08 at 8:30 pm
very good
nimish oza
9 Jul 08 at 11:57 am
ઘરના લોકો એને કેવી રીતે ખોલી શકે તેની માહિતી લિંક પરથી ન મળી..
maurvi vasavada
9 Jul 08 at 4:15 pm
ઘરના લોકો એને કેવી રીતે ખોલી શકે તેની માહિતી લિંક પરથી ન મળી.કદા ભાવના બેન ની વાત સાચી હશે.
maurvi vasavada
9 Jul 08 at 4:17 pm
આનો જવાબ તો એકદમ સરળ છે!
Kartik Mistry
14 Jul 08 at 4:47 pm
very good
ashalata
14 Jul 08 at 9:37 pm