સલામતી અને ભુલભુલામણી

By વિનય ખત્રી, July 8, 2008 7:00 am

મિત્રો, આ દરવાજો ખોલવા માટે ભુલભુલામણીમાંથી પસાર થવું પડશે!

આ સંરક્ષક દરવાજાની સાંકળના રચયિતા છે Oleg Morev. સલામતીની સાંકળ ખોલવા માટે ભુલભુલામણી મૂકવાથી સલામતી બેવડાય છે. ઘરના લોકોને માટે આ સાંકળ ખોલવી એકદમ સહેલી છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

10 Responses to “સલામતી અને ભુલભુલામણી”

  1. Niraj says:

    ઘરના લોકો એને કેવી રીતે ખોલી શકે તેની માહિતી લિંક પરથી ન મળી..

  2. jayeshbhai says:

    ઘરના લોકો એને કેવી રીતે ખોલી શકે તેની માહિતી લિંક પરથી ન મળી..

  3. તમારા આ પેજ પર મુકેલ કોપીસ્કેપ કેવીરીતે કામ કરે છે …. તે પણ જણાવશો તો … સલામતીનુ અનુસંધાન મળશે.

  4. Jalashree Pandya says:

    અહિ લખ્યુ છે તે પ્રમાણે ઘર ના લોકો આ ચેન ને આસાની થી ખોલી શકે છે; કેવી રીતે?!!

  5. ભાવના શુક્લ says:

    આ ચેન કેવી રીતે ખુલે તે તો માહીતી નથી પરંતુ આવુજ કઈક એકાદ મુવીમા જોયેલુ કે ખરેખર ચેન મેઝ માથી ખુલતી ન હતી પરંતુ ડાબી બાજુ જ્યા લાગેલી છે ત્યાનુ બટન પુશ કરવાથી ખુલતી હતી…

  6. ઘરના લોકો એને કેવી રીતે ખોલી શકે તેની માહિતી લિંક પરથી ન મળી..

  7. maurvi vasavada says:

    ઘરના લોકો એને કેવી રીતે ખોલી શકે તેની માહિતી લિંક પરથી ન મળી.કદા ભાવના બેન ની વાત સાચી હશે.

  8. આનો જવાબ તો એકદમ સરળ છે!

  9. ashalata says:

    very good

Leave a Reply

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.