ઓળખી કાઢો, આ શું છે?
મિત્રો, આ ચિત્ર જોઇને કહો, કે આ શું છે?
અનુમાન લગાવો…
ઉપરના ચિત્રમાં વાંચી શકાય તેવો શબ્દ છે FOUR. તેના પરથી વિચારો….
જવાબ મળ્યો હોય તો તે સાચો છે કે ખોટો તે જાણવા માટે અને ન મળ્યો હોય તો જવાબ જાણવા માટે રચયિતાની વેબસાઇટની મુલાકાત લો.

ખુબજ સરસ…
પહેલા ક્યારેય નહોતું જોયું હતું…ધન્યવાદ.
વૈભવ રાણા
7 Jul 08 at 9:16 am
અરે, જોરદાર.. ઘડિયાળ..
Kartik Mistry
7 Jul 08 at 10:44 am
ઘડિયાળ છે.
Arvind Patel
7 Jul 08 at 11:27 am
અદભૂત ઘડિયાળ..
Niraj
7 Jul 08 at 12:04 pm
haha…. amazing clock!!! મજા પડી ગઈ!
Jalashree Pandya
7 Jul 08 at 5:10 pm
gr8
Neela
7 Jul 08 at 7:36 pm
ના આ તો ચોપ ગુ ર્પાણી Animal હોય એમ લાગે ચ્હે
DaxaPathak
7 Jul 08 at 11:13 pm
ઘડિયાળ જોવા જતા સમયની બરબાદી - કઈ જ મતલબ નથી.
jayeshbhai
8 Jul 08 at 1:33 pm
ખૂબ સરસ
લાગે ધ્યાનમાં -
ચાર ગતિઓ ઉપરાંત ૮૪ લાખ યોનીઓથી છુટકારો મેળવીને જ જીવ મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે નહિતર નહિ. નહિતર માણસને આ જીવનમાં હંમેશા પાપ કાર્યોથી નિવૃત્ત રહીને તથા ધર્મ તેમજ સદકર્મોમાં પ્રવૃત્ત રહીને મોક્ષ નહિ તો ઓછામાં ઓછું સદગતિઓ તથા મનુષ્ય ગતિમાં આગલો જન્મ થાય આવા કાર્યો કરીને જીવનને સાર્થક કરવું જોઈએ.
શુન્યની નજરે જોયું તો…
ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!
ચાર અક્ષરના ધોધમારમાં છ્લબલ આપણાં ફળિયાં;
આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં!
કે પછી…?
ચોથો વિસામો સમશાન જો,
વહુએ… સોનલા સરખી વહુની ચે’ બળે રે લોલ.
રૂપલા સરખી વહુની રાખ જો, વહુએ….
બાળી ઝાળીને જીવડો ઘેર આવ્યો રે લોલ,
હવે માડી મંદિરિયે મોકળાણ જો.
ભવનો ઓશિયાળો હવે હું રહ્યો રે લોલ
પછી ક્લીક કર્યું તો નીકળી
ઘડિયાળ..
pragnaju
9 Jul 08 at 2:06 am
કશિ ખબર ના પદિ?
nimish oza
9 Jul 08 at 12:05 pm
wastage of time…..to check the time…………
maurvi vasavada
9 Jul 08 at 4:19 pm
ઘડિયાલ ફક્ત સમય બતાવે! કોનો કેવો સમય ચાલે છે એ નહિ!
Alpesh Khunt
9 Jul 08 at 10:37 pm
ઠીક બહુ કાઈ મજા આવી નહી. ના આપ્યુ હોત તો ન જાણવાનો અફસોસ થાત નહી. અને સમય બચત !!!!!
Jalashree Pandya
9 Jul 08 at 11:43 pm
ઘનુ સરસ્
niharika
5 Nov 08 at 3:50 pm
જવાબ તો લખો?
jayesh
5 Nov 08 at 4:18 pm