FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

આ બાસ્કેટ છે કે બિલ્ડીંગ?

with 12 comments

આ અહીં જે ચિત્ર આપેલું છે તે જોઇને કહો કે આ બાસ્કેટ છે કે બિલ્ડીંગ કે પછી ફોટોશોપની કમાલ?

Basket or Building?

મિત્રો, આ કોઇ ફોટોશોપની કમાલ નથી. આ બાસ્કેટ જેવા આકારનું બિલ્ડીંગ છે. અમેરિકાની બાસ્કેટ બનાવતી કંપનીનું હેડક્વાટર. વધુ ફોટોગ્રાફ્સ જોવા માટે અહીં ક્લિક કરો.

Written by વિનય ખત્રી 'અનિમેષ'

July 5th, 2008 at 7:00 am

12 Responses to 'આ બાસ્કેટ છે કે બિલ્ડીંગ?'

Subscribe to comments with RSS or TrackBack to 'આ બાસ્કેટ છે કે બિલ્ડીંગ?'.

  1. cool

    jersey girl

    5 Jul 08 at 9:22 am

  2. સુન્દર

    Tarang Hathi

    5 Jul 08 at 11:32 am

  3. વાહ શું બાસકેટ છે? લગભગ આખા ગામ ની ખરીદી આ બાસકેટ મા આવી જાય્.
    સરસ બહુ સરસ
    મજા અવિ બાસકેટ જોઈ ને.
    આભાર

    gani

    5 Jul 08 at 12:15 pm

  4. ઘરવાળીને અફસોસ જરૂર થાય કારણ કે આ બાસ્કેટ ઉપાડી ના શકે અને ઉપાડે તો આ બાસ્કેટ લઈ જઈ શકાય તેવુ શોપીગ સેન્ટર ક્યા?

    Vinoo

    5 Jul 08 at 2:06 pm

  5. બાસ્કેટ કંપનીનું હેડક્વાર્ટર આવું જ હોય. આ વખતે ચીને ઓલિમ્પિક માટે જે મુખ્ય સ્ટેડિયમ બાંધ્યું છે તે પક્ષીના માળાના આકારનું છે.

    Harsukh Thanki

    5 Jul 08 at 2:06 pm

  6. આવુ બિલ્ડિન્ગ આપડે ત્યા તો ના જ બની શકે કારણકે અહિ તો ખાડા પુરવામા ય વર્ષો વિતિ જાય છે તો પછી આને બનતા તો સદીઓ નિકળી જાય્!!

    Jalashree Pandya

    5 Jul 08 at 5:35 pm

  7. gr8

    Neela

    6 Jul 08 at 6:33 am

  8. અમદાવાદ આપણુ અને ગુજ્રરત બપ્ડુ જો જો ને એક દિવસ આવુ જ ઇન્ફ્રા સ્ટ્રક્ચર ઉભુ કરી બતવ્શે. હો ને.

    janak

    6 Jul 08 at 9:35 am

  9. gr8

    ashalata

    6 Jul 08 at 2:42 pm

  10. really nice one

    Pinki

    8 Jul 08 at 9:47 am

  11. વેલ અમરીજરાતવાસીઓ (અમેરીકામા વસતા ગુજરાતીઓ માટે અમે અહી આ શબ્દ વાપરીએ છીએ..અર્થ પર ના જશો…)જાહેરરજાઓના જમ્બો સેલનો લાભ ઉઠાવવા માટે આ જ બાસ્કેટ પસંદ કરે…

    ભાવના શુક્લ

    8 Jul 08 at 8:11 pm

  12. શાક મારકેટ લાગે ? સ્વિઙનનુ

    nimish oza

    9 Jul 08 at 12:11 pm

Leave a Reply