આ અહીં જે ચિત્ર આપેલું છે તે જોઇને કહો કે આ બાસ્કેટ છે કે બિલ્ડીંગ કે પછી ફોટોશોપની કમાલ?

Basket or Building?

મિત્રો, આ કોઇ ફોટોશોપની કમાલ નથી. આ બાસ્કેટ જેવા આકારનું બિલ્ડીંગ છે. અમેરિકાની બાસ્કેટ બનાવતી કંપનીનું હેડક્વાટર. વધુ ફોટોગ્રાફ્સ જોવા માટે અહીં ક્લિક કરો.

  12 Responses to “આ બાસ્કેટ છે કે બિલ્ડીંગ?”

  1. cool

  2. સુન્દર

  3. વાહ શું બાસકેટ છે? લગભગ આખા ગામ ની ખરીદી આ બાસકેટ મા આવી જાય્.
    સરસ બહુ સરસ
    મજા અવિ બાસકેટ જોઈ ને.
    આભાર

  4. ઘરવાળીને અફસોસ જરૂર થાય કારણ કે આ બાસ્કેટ ઉપાડી ના શકે અને ઉપાડે તો આ બાસ્કેટ લઈ જઈ શકાય તેવુ શોપીગ સેન્ટર ક્યા?

  5. બાસ્કેટ કંપનીનું હેડક્વાર્ટર આવું જ હોય. આ વખતે ચીને ઓલિમ્પિક માટે જે મુખ્ય સ્ટેડિયમ બાંધ્યું છે તે પક્ષીના માળાના આકારનું છે.

  6. આવુ બિલ્ડિન્ગ આપડે ત્યા તો ના જ બની શકે કારણકે અહિ તો ખાડા પુરવામા ય વર્ષો વિતિ જાય છે તો પછી આને બનતા તો સદીઓ નિકળી જાય્!!

  7. અમદાવાદ આપણુ અને ગુજ્રરત બપ્ડુ જો જો ને એક દિવસ આવુ જ ઇન્ફ્રા સ્ટ્રક્ચર ઉભુ કરી બતવ્શે. હો ને.

  8. gr8

  9. really nice one

  10. વેલ અમરીજરાતવાસીઓ (અમેરીકામા વસતા ગુજરાતીઓ માટે અમે અહી આ શબ્દ વાપરીએ છીએ..અર્થ પર ના જશો…)જાહેરરજાઓના જમ્બો સેલનો લાભ ઉઠાવવા માટે આ જ બાસ્કેટ પસંદ કરે…

  11. શાક મારકેટ લાગે ? સ્વિઙનનુ

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME