ગુગલ મેપ્સ આપણને ઓનલાઇન નકશાની સુવિધા આપે છે, તે તો આપને ખબર હશે જ, તેમાં પ્લેસમાર્ક, કોઇ ચોક્સ્સ જગ્યા વિશેનું નિશાન, કેવી રીતે ઉમેરશો?

Google Maps

આ પોસ્ટ નેટસેવિ વિભાગમાં હોત તો તેનો જવાબ હોત કે ગુગલ લેબ્સનું ગુગલ મેપ મેકર વાપરીને અથવા ક્લિકટુમેપ જેવી સાઇટની મદદથી. પણ આ પોસ્ટ બત્રીસ કોઠે દીવા વિભાગમાં છે એટલે તેનો જવાબ આવો હોય તો જ મજા આવે ને?

બર્લિનના કેટલાક ગુગલ ભક્તોએ આવી રીતે પ્લેસ માર્ક કર્યું! વધુ માહિતી અને ચિત્રો માટે અહીં ક્લિક કરો.

  One Response to “ગુગલ મેપ્સમાં પ્લેસમાર્ક”

  1. પ્રિય અનિમેશ,

    મારે http://www.vaishnavparivar.info/Pushtimargiy-Haveli-list.html પેજ પર જેટલિ હવેલિ છે તેમા ગુગલ મેપ મુકવા શુ કરવુ જોઇએ

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME