ચાલો બનીએ નેટસૅવિ – સેન્ડયુઈટ

By વિનય ખત્રી, July 3, 2008 7:00 am

પ્રિય મિત્રો,

ઘારો કે આપને આપના મિત્રને કોઇ મોટી ફાઇલ મોકલવી છે અથવા ફોલ્ડર મોકલવો છે કે પછી EXE ફાઇલ મોકલવી છે જે જીમેઇલ મોકલવા દેતું નથી તો શું કરશો?

આપના પ્રશ્નનો જવાબ અને આજની નેટસૅવિનો વિષય છે સેન્ડયુઈટ.

સેન્ડયુઈટ એ એક ઓનલાઇન ફાઇલ શેરીંગ યુટિલિટી છે. જે આપની ફાઇલને નિર્ધારીત સમય માટે ઓનલાઇન સ્ટોર કરે છે અને આપને તેની લિન્ક આપે છે. જે લિન્ક આપ આપના મિત્રને મોકલાવી શકો છો.

કેવી રીતે તે જોઇએ. સૌપ્રથમ સેન્ડયુઈટ પર પહોંચી જાઓ: Continue reading 'ચાલો બનીએ નેટસૅવિ – સેન્ડયુઈટ'»

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.