Jul 022008
 

૧. કોઇ પણ બિલ્ડીંગમાં છુપાવા માટે એરકંડિશનરની ડક્ટ બેસ્ટ જગ્યા છે. ત્યાં તમને કોઇ જોશે પણ નહીં અને તમે સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ અને એક માળેથી બીજા માળે જઇ શકશો.

૨. હિરોને કેટલો પણ માર પડશે, તેને પીડા નહીં થાય પણ હિરોઇન જ્યારે તેને પાટો બાંધતી હશે ત્યારે તે પીડાથી ચીસો પાડશે!

૩. કોઇ કહેશે કે હું હમણાં આવું છું, તો તે ગયા પછી નહીં આવી શકે.

૪. કોમ્પ્યુટર મોનિટર પર ક્યારેય કર્સર નહીં દેખાય અને દેખાશે તો બસ સીધું “Enter Password Now”.

૫. સીધા રસ્તે ગાડી ચાલતી હશે તો પણ તેનું સ્ટીયરીંગ થોડી થોડી વારે ડાબે-જમણે વળતું બતાવાશે.

૬. બધા જ બોમ્બમાં ઇલેક્ટ્રોનિક્સ ઘડિયાળ જોડાયેલી હશે જેથી તેની ડિસ્પ્લે પર જોઇ શકાશે કે ક્યારે ધડાકો થશે!

૭. ફરજ પરથી હટાવી દેવાયો હોય એવો પોલિસવાળો જ કેસ સોલ્વ કરશે! Continue reading »

Powered By Indic IME