ગણેશજીની જેમ બધાને બીજું માથું નસીબ નથી હોતું – આવડા અમથા ઉંદરભાઇ પણ આ વાત સમજે છે, જ્યારે આપણે?
Jun 252008
ગણેશજીની જેમ બધાને બીજું માથું નસીબ નથી હોતું – આવડા અમથા ઉંદરભાઇ પણ આ વાત સમજે છે, જ્યારે આપણે?
પહાડની આરપાર કોતરેલા બોગદામાંથી તો ઘણી વખત પસાર થયા હશો પણ ક્યારેય ઝાડમાંથી પસાર થયા છો? Continue reading »
અમેરીકન આર્ટીસ્ટ જીમ બેન્ટનની કાર્ટુન સિરીઝ કીડ ૩૦૦૦ જે નીક.કોમ પર દરરોજ પ્રકાશિત થાય છે તેમાંના કેટલાક કાર્ટુન:

૩૦૦૦ની સાલમાં એવા યંત્રમાનવ શોધાયા હશે જે તમને ઊંઘમાં જ કસરત કરાવી દેશે જેથી આપનો ઘણો સમય બચશે! Continue reading »
આપની સલામતી માટે અહીં સજ્જડ બંદોબસ્ત છે. સિક્યોરિટિ કેમેરા લગાડેલા છે.. હસતું મોઢું રાખજો આપ કેમેરાની સામે છો…

પણ આ ફોટો જોઇને અહીં ‘ટાઇટ સિક્યોરિટિ’ હોય એવું નથી લાગતું પણ હા, ‘સિક્યોરિટિ (પીને) ટાઇટ’ હોય એવું જરુર લાગે છે.