Comments on: નવું ક્યાંથી/કેવી રીતે શોધો છો?

By: pravin
science world ma thati navi shodho na lekho goti ne tamari web site par mukvanu chalu karo vachak nu te baabat nu gyan vadhse….

By: nilamdoshi
ખાંખાખોળા કરીને ગમતાનો ગુલાલ કરવાની આપની મહેનત બદલ અભિનંદન.

વધુ ને વધુ ખાંખાખોળા કરતા રહો અને વહેંચતા રહેશોને ૵

આભાર..અનિમેષભાઇ

By: Vipul Tank
જ્ઞાનને વહેંચવાથી વધે છે….ખુબ સરસ

Keep it up…

By: mahendra kansara
આજથી મનેપણ  ખાંખાખોળા  કરવાનો રસ પડયો છે.ગુજરતી મા ખરેખર આવું અદ્ભભૂત છે.

By: Jignesh Adhyaru
હું તો ભાઈ અનિમેષ જ કહેવાનો તમને

અને હા, એ પણ કહેવુ પડે કે ખાંખાખોળા અને ખૂણે ખાંચરે ખણખોદ કરવાની ટેવ મને ય તમારા લીધે જ પડી.

ગૂગલ ખરેખર આજના નેટ જગતનું અભિન્ન અંગ થઈ ગયુ છે. તેના વગર નેટ જગતની પરિકલ્પના ય હવે ન થઈ શકે.

તમે ખાંખાખોળા કર્યા કરો….અમે જલ્સા કરીશું…