Comments on: અનિમેષ અંતાણી નામ શા માટે?

By: aditya
હવે નામનુ પત્યુ હોઇ તો આગળ વાત ચાલશે ખરી?

By: હિમાંશુ કીકાણી
એક લેખ, બે નામ અને આટલી બધી ચર્ચા!

By: માફી… « મારા વિચારો, મારી ભાષામાં!
[...]   * આપણે તો કાર્તિક મિસ્ત્રી જ છીએ, એટલે અનિમેષભાઇની જેમ પડદા પાછળનાં વિનયભાઇ ન હોવાથી કે કોઇ તકરારવાળા કાકાઓ કે [...]

By: વિનય ખત્રી
ઓર્કુટ પર ફક્ત અકાઉન્ટ જ બનાવ્યું હતું, પ્રવૃતિ નહોતી કરી.

સવાર અને સાંજ ૩૦ મિનિટ ફાળવું છું. દરરોજ ટાઇમ મેનેજ થઇ શકતો નથી.

By: Kartik Mistry
અને એ તો ઠીક, ખોટું ઓરકુટ એકાઉન્ટ પણ બનાવ્યું. સારો એવો ટાઇમ ફ્રી મળતો હોય એવું લાગે છે..

By: Kartik Mistry
LOL.

તમે તો યાર જબરા નીકળ્યા

By: Chirag Patel
ચાલો તમારા વીશે પણ હવે સાચી ઓળખ મળી.

By: દિગંબરભાઇ સ્વાદિયા
અભિમન્યુના કોઠા જેવો તમારા બ્લોગનો ઇતિહાસ રોચક અને પ્રેરક પણ રહ્યો.

નાગરોનું બહુમાન  કરવાની તમારી આ રીત નિરાળી લાગી. જ્ઞાન સાથે ગમ્મત

કરાવતા રહો એવી શુભ કામના.

By: Swati S. Desai
જલશ્રીબેને કહુયું તેમ “What’s there in a name?” તેને હું પણ ટેકો આપું છું.તમારો ફોટો જોઈને પણ સાશ્રયાનંદ થયો. તેમા તો તમે ખુબ સુંદર અને છ્તાં બુધ્ધિશાળી દેખાવ જ છો.બાકી તમારા કામ પ્રમાણે તો હું તમને બુઢઢા જ માનતી હતી.આવું સરસ કામ કરવા નો સમય કયારે મેળવો છો તે તો જરા સમજાવો.મને પણ કોમ્પ્યુટર માં (નેટ) માં ખુબ રસ છે પણ કોઈ શિખવાડનાર નથી અને જાતે Funngyan નો ટુલ બાર ડાઉનલોડ કરવામાં લોચો (ખમણ નો નહીં, હં કે)માર્યો છે.હવે તમારે જ મદદ કરવી પડશે. જવાબદા પણ તમે જ છો.જય શ્રી ક્રિષ્ણ!વિનયભાઈ ઉરફ અનિમેષભાઈ.

By: વિનય ખત્રી 'અનિમેષ'
૮ માર્ચ ૨૦૦૭ના રાત્રે ૯.૧૦ થી ૨૭ જુન ૨૦૦૮ સવારે ૭.૦૦

૧ વર્ષ, ૩ મહિના, ૧૮ દિવસ, ૯ કલાક અને ૫૦ મિનિટ.

બીજી રીતે કહું તો ૪,૧૧,૬૧,૮૦૦ સેકંડોથી, અથવા ૬,૮૬,૦૩૦ મિનિટોથી અથવા ૧૧,૪૩૩ કલાકોથી.

આ સમયની ગણતરી મારી નથી, આ સાઇટની મદદથી કરેલી છે!