ટૂલબારની ‘સાયબર સફર’
પ્રિય મિત્રો,
ગઇકાલના દિવ્ય ભાસ્કરની કળશ પુર્તિમાં ‘સાયબર સફર’ કોલમમાં ટૂલબાર વિશે એક સરસ લેખ છે: ગુજરાતી વાંચન ‘માઉસવગું’ કરતા ટૂલબાર, જેમાં નિલેશભાઇના ‘કાકાસાબ ટૂલબાર’ અને આપણા ફન-એન-ગ્યાન ટૂલબાર વિશે હિમાંશુભાઇ કીકાણીએ સરસ છણાવટ કરી છે:

આવા સરસ લેખ માટે હિમાંશુભાઇનો ખૂબ ખૂબ આભાર. હિમાંશુભાઇના લેખ દિવ્ય ભાસ્કર ઉપરાંત તેમના બ્લોગ આલેખન અને તેમની વેબસાઇટ માય ગુજરાત પર પણ વાંચી શકાય છે.

ખૂબ અભિનંદન..
Niraj
26 Jun 08 at 6:34 pm
સાયબર સફર ની હ્મેમેશા સફર કરુ છુ ————
H. K. નો ખૂબ૨ આભાર્
ashalata.desai
26 Jun 08 at 6:39 pm
હ્મ્મ્મ વસ્તુ પૈસાવસૂલ હોય તો ચર્ચાવાની જ હતી … !!
..
પણ આ તમારા નામની “માયા”ના પડદાઓ આજે ખૂલ્યા !! એ કંઈ નવું લાગ્યું હન્ન્ન કે !!! વિનયભાઈ !! ..
કુણાલ
26 Jun 08 at 6:46 pm
અભેનઁદન અનેીમેષ. મને પણ બ્લોગ બનાવેી આપ ને! પૈસા લેવા હોય તો પૈસા થેી, લોકો સુધેી દર વેીકે કાર્ટુન મોકલવા સુગમ પડે!
mahendra shah
26 Jun 08 at 7:16 pm
અભિનંદન, વિનયભાઈ…
વિવેક ટેલર
26 Jun 08 at 7:28 pm
congratulations…vinaybhai,nileshbhai and himanshubhai too….
nilam doshi
http://paramujas.wordpress.com
nilamdoshi
26 Jun 08 at 9:09 pm
અભિનન્દન
ashok
26 Jun 08 at 9:35 pm
વિનયભાઈ/અનિમેષભાઈ
ગુજરાતી નેટ જગતમાં ખુબ જ ટુંકા ગાળામાં અનેરી સફળતા હાંસલ કરવા બદલ આપને અભિનંદન !
નિલેશ વ્યાસ
29 Jun 08 at 9:39 am
Thanks Vinaybhai! For displaying the article and links…
But I have a complain! This comment box doesn’t let me write in Gujarati, why? It seems that it forces me to use the transcription keyboard and I am habituated to used the inscript keyboard. Any help for people like me?
હિમાંશુ કીકાણી
5 Jul 08 at 2:29 pm