પ્રિય મિત્રો,

ગઇકાલના દિવ્ય ભાસ્કરની કળશ પુર્તિમાં ‘સાયબર સફર’ કોલમમાં ટૂલબાર વિશે એક સરસ લેખ છે: ગુજરાતી વાંચન ‘માઉસવગું’ કરતા ટૂલબાર, જેમાં નિલેશભાઇના ‘કાકાસાબ ટૂલબાર’ અને આપણા ફન-એન-ગ્યાન ટૂલબાર વિશે હિમાંશુભાઇ કીકાણીએ સરસ છણાવટ કરી છે:

ગુજરાતી વાંચન ‘માઉસવગું’ કરતા ટૂલબાર - હિમાંશુ કીકાણી

આવા સરસ લેખ માટે હિમાંશુભાઇનો ખૂબ ખૂબ આભાર. હિમાંશુભાઇના લેખ દિવ્ય ભાસ્કર ઉપરાંત તેમના બ્લોગ આલેખન અને તેમની વેબસાઇટ માય ગુજરાત પર પણ વાંચી શકાય છે.

  10 Responses to “ટૂલબારની 'સાયબર સફર'”

  1. ખૂબ અભિનંદન..

  2. સાયબર સફર ની હ્મેમેશા સફર કરુ છુ ————
    H. K. નો ખૂબ૨ આભાર્

  3. હ્મ્મ્મ વસ્તુ પૈસાવસૂલ હોય તો ચર્ચાવાની જ હતી … !! :) ..

    પણ આ તમારા નામની “માયા”ના પડદાઓ આજે ખૂલ્યા !! એ કંઈ નવું લાગ્યું હન્ન્ન કે !!! વિનયભાઈ !! .. :P

  4. અભેનઁદન અનેીમેષ. મને પણ બ્લોગ બનાવેી આપ ને! પૈસા લેવા હોય તો પૈસા થેી, લોકો સુધેી દર વેીકે કાર્ટુન મોકલવા સુગમ પડે!

  5. અભિનંદન, વિનયભાઈ…

  6. congratulations…vinaybhai,nileshbhai and himanshubhai too….

    nilam doshi
    http://paramujas.wordpress.com

  7. અભિનન્દન

  8. વિનયભાઈ/અનિમેષભાઈ

    ગુજરાતી નેટ જગતમાં ખુબ જ ટુંકા ગાળામાં અનેરી સફળતા હાંસલ કરવા બદલ આપને અભિનંદન !

  9. Thanks Vinaybhai! For displaying the article and links…

    But I have a complain! This comment box doesn’t let me write in Gujarati, why? It seems that it forces me to use the transcription keyboard and I am habituated to used the inscript keyboard. Any help for people like me?

  10. હુ વિચારતો હતો તેનાથી પણ મોટા મહારથી છો તમે તો…

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME