ગણેશજીની જેમ બધાને બીજું માથું નસીબ નથી હોતું – આવડા અમથા ઉંદરભાઇ પણ આ વાત સમજે છે, જ્યારે આપણે?

હેલમેટ પહેરવી જરુરી છે

આજે ફરી એક વાર ગણેશજીને યાદ કરીને તેમના વાહન ઉંદર દ્વારા અમેરિકાની હેલમેટ બનાવતી કંપની ‘બોએરી’ પણ એજ વાત કહે છે કે હેલમેટ પહેરો. બોએરી કંપનીની વેબસાઇટ પર ‘ADS+’ વિભાગની અચૂક મુલાકાત લેજો, આવા બીજા પણ કારણો જાણવા મળશે, હેલમેટ પહેરવાના.

હેલમેટ વિશેની અન્ય પોસ્ટઃ


  7 Responses to “હેલમેટ પહેરવી જરુરી છે”

  1. it is imp to wear helmet in todays polluted environment . if u commute frq. frm one place to another then it a must to wear helmet so that u can live healthy and longer . yes i do wear helmet .

  2. હેલ્મેટ કોણે પહેરવી પડે? જેને માથાની અઁદર કશુક બચાવવાનુઁ હોય!!
    “ખાલી”માથા ઉપર ભાર શા માટે રાખવો?

  3. માથાની સલામતી માટે હેલમેટ ફરજીયાત છે, માથાની અંદર કંઇક હોવું, મરજીયાત છે…!

  4. સુંદર ફોટોગ્રાફ ફરી એકવાર…

    અનિમેષભાઈ,

    આજના દિવ્ય ભાસ્કરમાં સાયબર સફર કોલમમાં શ્રી હિમાંશુ કિકાણીએ આપના બ્લૉગ વિશે સરસ છણાવટ કરી છે… ખૂબ ખૂબ અભિનંદન… પહેલીવાર ખબર પડી કે અનિમેષ અંતાણી એ આપનું સાચું નામ નથી…

  5. વાહ! આતો સરસ…

  6. સુન્દર ફોટોગ્રાફ
    ાભિનન્દન….

  7. તમારી વિચારશક્તિ ને ફોટોગ્રાફી ગમી. આવુ જ મુકતા રહેજો.

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME