ચલાવો કાર: ઝાડની આરપાર

By વિનય ખત્રી, June 24, 2008 7:00 am

Chandelier Tree - Wiki Chandelier Tree - Full

પહાડની આરપાર કોતરેલા બોગદામાંથી તો ઘણી વખત પસાર થયા હશો પણ ક્યારેય ઝાડમાંથી પસાર થયા છો?

ઝાડની આરપાર મોટર કાર ચલાવવા માટે જવું પડશે કેલિફોર્નીયા.

અમેરિકાના ૧૦૧ નંબરના હાઇવે પાસે આવેલું આ વિશાળ શંકુ આકારનું ઝાડ જે શૅન્ડલિયર ટ્રી તરીકે ઓળખાય છે, તે ૩૧૫ ફૂટ ઊંચું અને ૨૧ ફૂટનો વ્યાસ ધરાવે છે. કાર પસાર થઇ શકે તે માટે તેમાં ૧૯૩૦માં એક બોગદો કોતરવામાં આવ્યો હતો.

એમ કહેવાય છે કે આ વૃક્ષો પૃથ્વી પરના સૌથી જુના વૃક્ષો છે. આ વૃક્ષનું બીજું નામ Sequoia છે.

તસવીર સૌજન્યઃ વિકિપીડિયા અને રોનસારી. ચિત્ર મોટું કરી જોવા માટે તેના પર ક્લિક કરજો.

12 Responses to “ચલાવો કાર: ઝાડની આરપાર”

  1. vishwadeep says:

    સરસ માહિતી…

  2. Pinki says:

    voooooooooooooow
    gr8 info….

    really thanx animeshbhai !!

  3. જ્યારે પાછી અમેરિકા જઈશ ત્યારે આ સ્થળની મુલાકાત લઈશ.

  4. …ત્યાંથી તમારો ફોટોગ્રાફ મોકલજો, અહીં મૂકશું.

  5. DaxaPathak says:

    મને જાણવા મ્ ળ્યુ મ્ જા પ્ ડ્

  6. DaxaPathak says:

    Oh its really just beyound imagination

  7. ભાવના શુક્લ says:

    સુંદર ફોટોગ્રાફ અનિમેષભાઈ….રિઅલ મા ફન અને ગ્યાન.

  8. ravi bhatt says:

    hey bhawna gud……….keep it up…….

  9. ashalata.desai says:

    GR8———————

  10. sanjay says:

    khub saras 6e ho bhai nimesh bhai!!!

  11. Adita Tiwari says:

    Aapne Bahot hi best picture chuni bilkul meri girlfriend ki tarah!!!!

  12. Hetal Patel says:

    ભાઇ તમે ખુબ સરસ ચિત્ર શોધ્યુ છે.

Leave a Reply

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.