અમેરીકન આર્ટીસ્ટ જીમ બેન્ટનની કાર્ટુન સિરીઝ કીડ ૩૦૦૦ જે નીક.કોમ પર દરરોજ પ્રકાશિત થાય છે તેમાંના કેટલાક કાર્ટુન:

wait, loading may take some time

૩૦૦૦ની સાલમાં એવા યંત્રમાનવ શોધાયા હશે જે તમને ઊંઘમાં જ કસરત કરાવી દેશે જેથી આપનો ઘણો સમય બચશે!

મેકઅપ આટલા ઓછા (!) સમયમાં થઇ શકશે!

એવા જીન્સ શોધાશે જે લોકલ ટ્રેન/બસમાં બેસવાની જગ્યા ન મળી હોય તો બેસવા કામ આવશે…

wait, loading may take some time

અને બચ્ચા લોગ, આનંદો, ચોપડાના થેલા ઉંચકીને નહીં લઇ જવા પડે, થેલા જ તમને ઉંચકીને લઇ જશે!

વધુ કાર્ટુન એક સાથે જોવા માટે અહીં ક્લિક કરો.

  8 Responses to “બત્રીસ કોઠે દીવા: ૩૦૦૦ની શોધખોળ”

  1. વાહ.. સરસ..

  2. બહુ સરસ. તમારી અનુવાદની સ્ટાઈલ પણ સારી છે.

  3. :) … chalo .. pappa loko ne maathe bike ke scooty apaavo na maachhla nahi dhovaay have !! :P

  4. બચ્ચાલોગ ખુશ થાય તે સરસ ગમ્યુ…મારો સન તો કેલ્ક્યુલેટ કરવા બેસી ગયો કે ૩૦૦૦ ની સાલ ને વાર કેટલી અને ૩૦૦૦ ની સાલ મા તે ક્યા ગ્રેડ મા હશે!!

  5. ઉત્તમ. ખૂબ જ ગમ્યું. આભાર.
    જલાલ મસ્તાન ‘જલાલ’

  6. મજા જ આવી ગઈ! બહુજ સરસ. વ્લ્ડ ક્લાસ વેબ સાઇટ – ગુજરાતી માં.

  7. બચ્ચા લોગને ખુશ કરી દીધા————–

  8. ખુબ જ સરસ મજા આવિ

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME