સલામતીનો સજ્જડ બંદોબસ્ત

By વિનય ખત્રી, June 22, 2008 7:00 am

આપની સલામતી માટે અહીં સજ્જડ બંદોબસ્ત છે. સિક્યોરિટિ કેમેરા લગાડેલા છે.. હસતું મોઢું રાખજો આપ કેમેરાની સામે છો…

સલામતીનો સજ્જડ બંદોબસ્ત

પણ આ ફોટો જોઇને અહીં ‘ટાઇટ સિક્યોરિટિ’ હોય એવું નથી લાગતું પણ હા, ‘સિક્યોરિટિ (પીને) ટાઇટ’ હોય એવું જરુર લાગે છે.

4 Responses to “સલામતીનો સજ્જડ બંદોબસ્ત”

  1. ભાવના શુક્લ says:

    ટાઈટ શબ્દનો સરસ અર્થ કર્યો ભાઈ…

  2. :D … kharekhar pine tight !! :D

  3. સિક્યોરિટિ (પીને) ટાઇટ’
    મજા આવી

  4. આને કહેવાય ગયી ભેઁશ પાની મે.
    ટાઇટ ……હા!!! હા!! હા!

    આભાર.

Leave a Reply

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.