Jun 152008
 

પહેલા દિવસે

Software Engineer - 1

પ્રોગ્રામર: ”એક નવી છોકરી મારા પ્રોજેક્ટમાં જોડાઇ છે. દેખાવે ઠીક-ઠીક છે પણ ખાસ નથી.”
મેનેજર: ”થોડો સમય જવા દે, તે છોકરી તને ગમવા લાગશે.”

ત્રણ દિવસ પછી

Software Engineer - 2

પ્રોગ્રામર: ”હા, યાર, તે છોકરી એટલી ખરાબ પણ નથી.”
મેનેજર: ”થોડો સમય જવા દે, તે છોકરી તને ગમવા લાગશે.”

અઠવાડીયા પછી

Software Engineer - 3

પ્રોગ્રામર: ”ખબર નહીં કેમ પણ હવે તે છોકરી મને પહેલા કરતાં સારી દેખાવા લાગી છે.”
મેનેજર: ”થોડો સમય જવા દે, તે છોકરી તને હજી વધારે સુંદર દેખાવા લાગશે અને તું તેના પર મરવા લાગીશ.”

પખવાડિયા પછી

Software Engineer - 4

પ્રોગ્રામર: ”બોસ! યુ આર એ જિનિયસ! તમને કેવી રીતે ખબર પડી કે મને તે છોકરી ગમવા લાગશે?”
મેનેજર: ”આ તો આપણી, સોફ્ટવેર એન્જિનિયરોની ખાસિયત છે, આપણે બહુ સમાધાની છીએ! http://funngyan.com

સ્ત્રોત – એન. શ્રીવાસ્તવ.

  2 Responses to “સોફ્ટવેર એન્જિનિયરની ખાસિયત”

  1. :P … s/w engg. ના કામમાં “adjust” થઈ ગયા એટલે સમજો કે આખા બ્રમ્હાંડમાં ગમે ત્યાં “adjust” થઈ ગયા .. !!!

  2. Mast Mast :)

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Powered By Indic IME