સોફ્ટવેર એન્જિનિયરના મોઢેથી આવું ક્યારેય સાંભળ્યું છે?

  • ના હો! આખો દિવસ તો કોમ્પ્યુટર પર કામ કર્યું હવે નવરાશના સમયમાં કોમ્પ્યુટર ગેમ નથી રમવી.
  • ક્વેક ગેમ? નહીં, આજે નહીં, આજે મારે જરા જલ્દી જઇને મિત્રોને મળવું છે.
  • મહેરબાની કરી હવે પીઝા નહીં ચાલે.
  • આ કોડ કોણે લખ્યો છે? મારી જીંદગીમાં આવું સરસ અને સુઘડ લખાણ જોયું નથી. આ તો તરત ‘ડીબગ’ થઇ જશે.
  • માઇક્રોસોફ્ટ સાથે બધા ટુલ્સ અને સ્પોર્ટ આવે છે કે જેની ક્યારેય જરૂર પડવાની નથી.
  • મને ખરેખર તે પ્રશ્નનો જવાબ આવડતો નથી.
  • આ તો સાવ સરળ છે, ફક્ત બે-ચાર ‘ટેબલ’ મૂકવા પડશે.
  • દરેક ‘ફિલ્ડ’ના નામ યોગ્ય રીતે અપાયેલા છે.
  • નક્કી કરેલા સમય પહેલાં, ધારેલી કિંમતમાં અને વધારાના ફિચર્સ સાથે આપનું કામ થઇ જશે.
  • અરે વાહ! હજી કેટલા રિપોર્ટ જોઇએ બોલો!
  • હાશ! બધું કામ ધાર્યા સમયમાં પતી ગયું.


  9 Responses to “આવું ક્યારેય સાંભળ્યું છે?”

  1. નક્કી કરેલા સમય પહેલાં, ધારેલી કિંમતમાં અને વધારાના ફિચર્સ સાથે આપનું કામ થઇ જશે… :-)

  2. આમાં ખાસ મજા ન આવી. કઈંક નવું અને ખડખડાટ હસાવે તેવું આપોને યાર.

  3. :D … આ તો ભૂતના મોઢે રામ જેવી વાત થઈ !!!

  4. Just a typo….

    should be મહેરબાની, not મહેરવાની

  5. -વાની નું -બાની કરી નાખ્યું છે.

    જયશ્રીનો આભાર.

  6. [...] ના ફન એન જ્ઞાન પર થી વાંચેલું છે. વધુ અહી વાંચો.  ધ્યાન દોરવા બદલ ધન્યવાદ [...]

  7. બોલો, ક્વેક ૩ કોને રમવી છે?

  8. dear i realy like your blog if you wish then you give a yourcontactno because i wont to publish it.
    my no xxxxx31225

  9. Sachi vat Che ..

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME