પતિ-પત્નીની તડાફડી

By વિનય ખત્રી, June 11, 2008 10:21 am

આપણે એન્જિનિયરો અને મેનેજરો વિશેના ઘણા ટુચકા માણ્યા, આજે જોઇએ એક સોફ્ટવેર એન્જિનિયર અને તેની પત્ની વચ્ચેના સંવાદ. ફોર્વર્ડેડ મેઇલમાં મળેલી આ અંગ્રેજી જોકમાં પત્નીના વાક્યોનું ગુજરાતીકરણ આ બંદાએ કર્યું છે. આપના બ્લોગ પર કે ઓર્કુટ પર આ જોક કોપી કરી શકો છો ફક્ત આ બ્લોગની લિન્ક મૂકવાનો શિષ્ટાચાર ભૂલતા નહીં.

પતિ, સાંજે ઘરે આવતાં પત્નીને, “વ્હાલી, , I am logged in.”

પત્ની: નાસ્તામાં શું લેશો?”
પતિ: “Hard disk full.”

પત્ની: “તમે મારા માટે સાડી લઇ આવ્યા?”
પતિ: “Bad command or file name.”

પત્ની: “આપણી સવારે વાત થઇ હતી ને, સાંજે સાડી લાવવાની.”
પતિ: “Erroneous syntax, abort, retry, cancel.”

પત્ની: “હે ભગવાન! ચાલો જવા દો, પગાર મળ્યો? લાવો.”
પતિ: “file in use, read only, try after some time.”

પત્નીઃ “મને તમારું ક્રેડિટ કાર્ડતો આપો, મારે ખરીદી કરવી છે.”
પતિઃ “Sharing violation, access denied.”

પત્ની: “તમારી સાથે લગ્ન કર્યા તે મારી ભૂલ હતી.”
પતિ: “data type mismatch.”

પત્ની: “તમે કોઇ કામના નથી!”
પતિઃ “by default.”

પત્નીઃ “સવારે તમારી સાથે કારમાં કોણ હતી?”
પતિઃ “system unstable press ctrl, alt, del to Reboot.”

પત્નીઃ “તમે કોઇ’દી મારી કદર કરી છે?
પતિઃ “unknown virus detected.”

પત્નીઃ તમે મને પ્રેમ કરો છો કે તમારા કોમ્પ્યુટરને?
પતિઃ “Too many parameters.”

પત્નીઃ “હું મારા મમ્મીના ઘરે ચાલી જઇશ”
પતિઃ “program performed illegal operation, it will Close.”

પત્નીઃ “હંમેશ માટે”
પતિઃ “close all programs and log out for another User.”

પત્નીઃ “તમારી સાથે વાત કરવીય નકામી છે.”
પતિઃ “shut down the computer.”
(I had copied this joke from http://funngyan.com)
પત્નીઃ “હું જાઉં છું…”
પતિઃ “Its now safe to turn off your computer.”

10 Responses to “પતિ-પત્નીની તડાફડી”

  1. Its now safe to turn off your computer.”
    જાણે શેન વોર્ન ના બોલને સચીન નો છગ્ગો

  2. વાહ્! છેલ્લો જવાબ અફલાતુન છે.

  3. chandresh says:

    બધિજ જગ્યાઆ એ અવુ નથિ હોતુ
    પન વચવાનિ મજ આવિ ગઈ

  4. તો કેવું હોય છે?

  5. Niraj says:

    મઝા આવી.. ;)

  6. ashalata.desai says:

    મજા આવી ગયી.

  7. Neela says:

    last was nice.

  8. biren says:

    ha…ha….funny….

    one another fun on

    http://hilhilarious.wordpress.com/2007/09/29/ramuj-15/

  9. maurvi vasavada says:

    really good one…

  10. dinesh vakil says:

    બહુ મઝા આવી ગઇ. આવો પણ જોક થઇ શકે છે તેનો વિચાર આજે આવુઓ.અભિનંદન. આવું જ લખતા રહેજો અને અમને હસવતા રહેજો.

Leave a Reply

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.