પ્રિય મિત્રો,

સહર્ષ જણાવવાનું કે આપનું આ લાડકું અને મનપસંદ બ્લોગ આજથી વર્ડપ્રેસ પરથી સ્થળાંતરીત થઈને ‘પોતાને’ ઘેર આવ્યું છે.

અહીં આપ ગુજરાતીમાં કોમેન્ટ લખી શકશો તેમજ કોમેન્ટનો ફોલોઅપ ઇમેઇલ દ્વારા કરી શકશો.

થીમ તે જ છે “જર્નાલિસ્ટ”, પણ તેનું તાજેતરનું વર્જન છે તેથી થોડું નવું લાગશે.

આ અઠવાડિયામાં તડાફડી ટુલબારનો પણ નવો અવતાર આપને મળી જશે…

આશા છે નવી ગોઠવણ આપને ગમશે.

  9 Responses to “નવું અને એનું એ!”

  1. ખુબ ખુબ અભિનંદન અનિમેષભાઈ !! … :)

    આમ જ પ્રગતિના પંથે સફળતા પ્રાપ્ત કરતા જાઓ એવી શુભેચ્છા …

  2. અભિનંદન અનિમેષ!

  3. અભિનંદન!!!

  4. Congratulation ANIMESH……

    keep going on the way of success.

  5. ખૂબ સરસ! અભિનંદન! પ્રગતિ ના પંથે સદા અગ્રેસર રહો એવી શૂભકામના સાથે ફરી એકવાર અભિનંદન!

  6. જય હાટકેશ!! ખુબ ખુબ અભીનન્દન!! પ્રિતભાવ આપતા િવલમ્બ થયઓ છે.સારઓ પ્રયાસ છે.

    િમ. ન. પ.

  7. વાહ…હવે કૈક જામશે….
    થાય છે કે બધીજ પોસ્ટ ફરી વાચી જઇયે…

  8. BHAI ANIMESH,
    KHUB AGAD VADHO.ANE KOIPAN “NAVU” PRAKRUTI NA AE PARAM RAHASYA TARAF NA LAI JAY TO AE NAKKAMU CHE.APDE SAU AE TARAF VADHU GATI KARIAE………..ABHAR

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME