May 262008
 

�ગવાનથી સાવધાન! (c) Robyn Gallagher /Flickr

અહીં જુઓ આ પાટિયામાં લખ્યું છે, ભગવાનથી સાવધાન! અને આ કોઇ જોડણી ભૂલ નથી.

ધાર્મિક વાતો વિશે ટિપ્પ્ણી કરવી તે સૌથી ખતરનાક બાબત છે અને આ વાતની અનુભુતિ થઇ સંત મેથ્યુ ચર્ચ, ઑકલેન્ડ, ન્યુઝીલેન્ડને અને તેમણે આ પાટિયું મૂક્યું ભગવાનથી સાવધાન!

  2 Responses to “ભગવાનથી સાવધાન!”

  1. Or MAN who has craeted GOD!!

  2. ભગવાનથી સાવધાન રહેવું ખૂબ સારું….કેમકે તે સમર્થ છે..કશું પણ કરવા… સાવધાન રહીને તેને સ્નેહ કરીએ..તેને ગમતા કાર્યો કરીએ તો એ જ સાવધાનનો સાચો અર્થ ને ?

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Powered By Indic IME