આ બ્લૉગ પરનું લખાણ કૉપીરાઈટથી સુરક્ષિત છે. અહીંથી લખાણ કૉપી ન થઈ શકે તેવી ગોઠવણ કરવામાં આવી છે તેમ છતાં કોઈ પણ રીતે લખાણની નકલ કરી વગર પરવાનગીએ પ્રસિદ્ધ કરનાર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.ગમી ગયેલી રચના મિત્રો સાથે 'શૅર' કરવા માટે દરેક પોસ્ટને અંતે 'શૅર'નું બટન મૂકેલું છે.
ફનએનગ્યાન પર ચિત્ર અને ફાઈલ સંગ્રહનું માળખું બદલાવવામાં આવી રહ્યું છે તેથી થોડા સમય માટે અમુક ચિત્ર ન દેખાય કે ફાઈલ ડાઉનલોડ ન થાય એવું બની શકે. તકલીફ માટે ક્ષમા.
have nahi muko to pan chalshe….vaat karo….
have to STD pan 1 Rs maa Che…
are bhai 111 plan lage che same…….
૧. ફોન કર્યો નહીં હોય, આવ્યો હશે.
૨. પ્રિય પાત્રની વાતોમાં એટલી મશગુલ છે કે “કામ ચાલુ છે”ની સફેદ/લાલ પટ્ટી પણ નહીં દેખાણી હોય.
૨અ. કે પછી પટી લગાડવાની પહેલાથી વાતો ચાલુ હશે.
૩. ખોદકામ વાળાઓએ તેને અહીંથી દૂર જવાનું કહેવાનું ટાળ્યું છે, કોણ માથાકૂટ કરે!
૪. પાછળ કુતરું છે તે પણ નારી જાતિનું હશે, નહીંતર અત્યાર સુધી ભસીને જાણ કરી હોત!
બી એસ એન એલ નો મોબાઈલ હ્શે અને સામે વાળા ન લેન્ડલાઈન માં ૧૧૧ વાળી સ્કીમ હશે એટ્લે જામ્યા છે બહેન