FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

સલામતી: પોતાની અને બીજાની

with one comment

Safety First!

પોતાની સલામતી માટે હેલમેટ ધારણ કરી લીધી, પણ રંગારાની સલામતીનું શું? આવતા જતા લોકોની સલામતીનું શું?

Written by વિનય ખત્રી 'અનિમેષ'

May 19th, 2008 at 7:00 am

One Response to 'સલામતી: પોતાની અને બીજાની'

Subscribe to comments with RSS or TrackBack to 'સલામતી: પોતાની અને બીજાની'.

  1. આ બ્લોગ પહેલીવાર જોયો - સરસ છે. અભિનંદન!

    Nilesh

    20 May 08 at 5:13 am

Leave a Reply