FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

ચાલો ભણવા: ગુફામાં!

with one comment

ગુફામાં! © Reuters

અહીં જે ફોટોગ્રાફ આપ જોઇ રહ્યા છો તે ચીનના ગૌઝુ પ્રાંતમાં આવેલા પહાડી વિસ્તારના મિઆઓ નામના ગામડાની પ્રાથમિક શાળા છે. આ શાળા ૧૯૮૪માં બનેલી છે અને “મધ્ય ગુફા પ્રાથમિક શાળા”ના નામે જાણીતી છે. ત્રણ ગુફાઓમાંથી વચ્ચેની ગુફામાં આ શાળા આવેલી હોવાથી મધ્ય ગુફા નામ પડ્યું. આઠ શિક્ષકો ૧૮૬ વિદ્યાર્થીઓને આ અજોડ શાળામાં ભણાવે છે. આ શાળાના કેટલાક વિદ્યાર્થીઓ ત્રણ ત્રણ કલાક દુરથી ચાલીને ભણવા આવે છે કેમકે આ શાળા જ એક ભવિષ્યનો દરવાજો છે!

વધુ ફોટોગ્રાફ જોવા માટે રોઇટરની ફોટો ગેલેરીની મુલાકાત લો.

Written by વિનય ખત્રી 'અનિમેષ'

May 13th, 2008 at 7:00 am

One Response to 'ચાલો ભણવા: ગુફામાં!'

Subscribe to comments with RSS or TrackBack to 'ચાલો ભણવા: ગુફામાં!'.

  1. સરસ માહીતી

    સુરેશ જાની

    13 May 08 at 7:06 pm

Leave a Reply