FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

સંપૂર્ણ ભારતીય હેલમેટ!

with 3 comments

સલામતી

ગણેશજીની જેમ બધાને બીજું માથું નસીબ નથી હોતું એવું આ ભાઇને ખબર હશે એટલે તેમણે પોતાની રીતે પોતાની સલામતીની વ્યવસ્થા કરી લીધી!

સલામતી: જ્યાં સુધી નુકશાન નથી થતું ત્યાં સુધી આ શબ્દનો અર્થ સમજાતો નથી.

સલામતીની વાત નીકળી છે ત્યારે એક વાત યાદ અપાવી દઉં આપના બ્લોગનો બેકઅપ ક્યારે લીધો હતો? ન લીધો હોય તો અત્યારે જ લઇ લો. બેકઅપ કેમ લેશો? જુઓ કાર્તિક મિસ્ત્રીનો બ્લોગ.

Written by વિનય ખત્રી 'અનિમેષ'

May 12th, 2008 at 7:00 am

3 Responses to 'સંપૂર્ણ ભારતીય હેલમેટ!'

Subscribe to comments with RSS or TrackBack to 'સંપૂર્ણ ભારતીય હેલમેટ!'.

  1. :)

    કુણાલ

    12 May 08 at 5:43 pm

  2. આજે જ બેકઅપ લઇ લેવામાં આવ્યો છે…

    કુણાલ

    12 May 08 at 5:43 pm

  3. poor guys

    Neela

    15 May 08 at 4:53 pm

Leave a Reply