May 122008
 

સલામતી

ગણેશજીની જેમ બધાને બીજું માથું નસીબ નથી હોતું એવું આ ભાઇને ખબર હશે એટલે તેમણે પોતાની રીતે પોતાની સલામતીની વ્યવસ્થા કરી લીધી!

સલામતી: જ્યાં સુધી નુકશાન નથી થતું ત્યાં સુધી આ શબ્દનો અર્થ સમજાતો નથી.

સલામતીની વાત નીકળી છે ત્યારે એક વાત યાદ અપાવી દઉં આપના બ્લોગનો બેકઅપ ક્યારે લીધો હતો? ન લીધો હોય તો અત્યારે જ લઇ લો. બેકઅપ કેમ લેશો? જુઓ કાર્તિક મિસ્ત્રીનો બ્લોગ.

  3 Responses to “સંપૂર્ણ ભારતીય હેલમેટ!”

  1. આજે જ બેકઅપ લઇ લેવામાં આવ્યો છે…

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Powered By Indic IME