Comments on: ધ અનિમેષ

By: Tarang Hathi
અનિમેષ : બધા હવે મને ભગવાન માને છે.

ક્રુપેશ : તને કેવી રીતે ખબર પડી ?

અનિમેષ : કાલે હું બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી ઊઠ્યા : ‘ઓ ભગવાન, તું પાછો આવ્યો !’

ઈન્ટરવ્યૂ લેનારે પૂછ્યું : ‘હાડપિંજર એટલે શું ?’

અનિમેષ: ‘સર હાડપિંજર એટલે એવો માણસ જે ડાયેટિંગ શરૂ કર્યા પછી ખાવાનું ભૂલી ગયો હોય !’

આર્થિક સલાહકાર : ‘તમે થોડી બચત-બચત કરતા હો તો

અનિમેષ : ‘હું મારી પત્નીને એમ જ કહું છું !’

સલાહકાર : ‘પત્નીને શા માટે કહો છો, તમે જ રોકાણ કરો ને !’

અનિમેષ : ‘હું કમાતો નથી, એ જ કમાય છે !!’

અનિમેષ: ‘મારા દાદા 90 વર્ષે પણ અઠવાડિયાના છ દિવસ કસરત કરે છે !’

ક્રુપેશ: ‘એક દિવસનો આરામ કરે છે ?’

અનિમેષ: ‘ના, તે દિવસે કસરત કરાવનાર ભાઈ આરામ કરે છે.’

By: Tarang Hathi
પોસ્ટ ઑફિસના કલાર્કેને અનિમેષ ને કહ્યું, ‘ભાઈ, તમે જે કવર પોસ્ટ કરવા માગો છો તેનું વજન વધુ હોવાથી તમારે વધારાની એક રૂપિયાની ટિકિટ લગાડવી પડશે…..!’

અનિમેષ બોલ્યો : ‘પણ એમ કરવાથી તો કવરનું વજન હજી પણ વધી જશે ને !’

By: Tarang Hathi
વન્શ મોર અનિમેષ

અનિમેષ ફોટો ગ્રાફર હતો. હિલ ગાર્ડન માં પોતાના છોકરા ભેગો બેઠો હતો. કોઇ સારો ફોટો જેનિક ફેઈસ મળી જાય તો ફોટો પાડવાની ફિરાક માં હતો. તેવામાં એક કાળો માણસ ત્યાં ફરતો ફરતો આવ્યો. તે માણસ ને જોઇ ને અનિમેષ નો દિકરો બોલ્યો જુઓ પપ્પા તમારી નેગેટીવ જાય છે.

By: Tarang Hathi
અનિમેષ શરીરે ખૂબ દૂબળો હતો. એ બસમાં મુસાફરી કરતો હતો. એની પાસે એક જાડિયો માણસ આવીને બેઠો. જાડિયો ઊંઘતા ઊંઘતા અનિમેષ ઉપર પડતો હતો. અકળાઈને અનિમેષ બોલ્યો : ‘બસમાં માણસના વજન પ્રમાણે ટિકિટના દર રાખવા જોઈએ.’

‘એમ હોત તો તારા જેવા દૂબળા માટે બસ ઊભી જ ના રહેતી હોત… કારણ કે એવા મામૂલી ભાડામાં કોને રસ પડે ?’

કવિ અનિમેષે તેમની પત્નીને કહ્યું : ‘મેં બે કવિતાઓ લખી છે, એમાં કઈ કવિતા શ્રેષ્ઠ છે તે મારે જાણવું છે….’

‘ભલે, તમારી બંને કવિતાઓ મને વાંચી સંભળાવો.’ પત્ની સહર્ષ બોલી.

કવિએ એક કવિતા વાંચી લીધી એટલે બગાસું ખાતાં પત્ની બોલી : ‘તમારી બીજી કવિતા શ્રેષ્ઠ છે.’

તરંગ હાથી, ગાંધીનગર

૯૪૨૭૬ ૦૫૨૦૪

By: Niraj
good one.. enjoyed..

By: Ameeta
hahhahaha….nice one!!!!

By: jayeshupadhyaya
અનીમેષભાઇ ડાબા હાથે ચેસ રમે તો પણ સંતા હારી જાય છે

http://jayeshupadhyaya.wordpress.com

By: સુરેશ જાની
Good ones . enjoyed

By: Jignesh Adhyaru
too good …..really nice man……particularly last made me laugh loudly…..

JSK