એક દુઃખદ સમાચાર
પ્રિય મિત્રો,
તડાફડીના વાચક, ચાહક, કોન્ટ્રીબ્યુટર અને ઓફિસમાં સાથે કામ કરતા મૂળ પુણેના એવા મરાઠી ભાઉ શ્રી અજય દેશપાંડેનું નાસિક ખાતે એક્સિડ્ન્ટમાં અવસાન થયું છે.
પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના…
તેમના સહકાર વગર આ લેખ હું લખી જ ન શક્યો હોત:
-અનિમેષ અંતાણીના પ્રણામ/જયશ્રી કૃષ્ણ/જય હાટકેશ


oho …
sad news … may the soul rest in piece …
કુણાલ
7 May 08 at 1:26 pm
શ્રી અજય દેશપાંડેની વિદાય જાણીને દુઃખ થયું. એમની યાદમાં નાનકડો શ્રદ્ધાંજલી રુપે લેખ અને એમની જીવન જરમર અને ફોટો મુકશો તો યથાર્થ રહેશે.
jayeshbhai
7 May 08 at 1:44 pm
તેમના સહકાર વગર આ લેખ હું લખી જ શક્યો હોત:
‘ન’ રહી ગયો ?
સુરેશ
7 May 08 at 9:02 pm
‘ન’ રહી ગયો હતો, પણ હવે સુધારી લીધું છે.
શરતચૂક તરફ ધ્યાન દોરવા માટે સુરેશ દાદાનો આભાર.
અનિમેષ અંતાણી
7 May 08 at 9:23 pm
પ્રભુ એમના આત્માને શાંતી આપે.
dk66
7 May 08 at 11:38 pm
Prabhu temna aatmane shanti aape.
Jwalant Natvarlal Soneji
8 May 08 at 6:52 am
May God grant eternal peace to his soul.
Ameeta
8 May 08 at 1:15 pm