May 062008
 

લો, ૨૩ એપ્રિલના વિશ્વ પુસ્તક દિવસ હતો, અમને ખબર ય નહીં, ચાલો મોડા મોડા પણ મોળા નહીં, આપને અભિનંદન!

આ વાતની જાણ રીડ ગુજરાતીના આ લેખ વાંચવાથી થઇ, પછી નેટ પર ખાંખાખોળા કર્યા તો ખબર પડી કે ૨૩ એપ્રિલના વિશ્વ પુસ્તક દિન અને કોપી રાઈટ દિન તરીકે ઉજવવાની શરુઆત ૧૯૯૫થી યુનેસ્કો દ્વારા થઇ. આ દિવસ એ વિલિયમ સેક્સપીયરનો જન્મ અને નિર્વાણ દિન છે.

રીડ ગુજરાતીનો જુનો એક લેખ આજે વિશ્વ પુસ્તક દિન

આવતા વર્ષે સમયસર યાદ કરશું, બીજું શું?

  One Response to “વિશ્વ પુસ્તક દિન”

  1. અનિમેશભાઇ,
    તમે ખરેખર તડાફડી કરો છો. મારા એક મિત્ર હિરેન અંતાણી વડોદરામાં છે. એ પણ કચ્છના છે.

    - હરસુખ થાનકી

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Powered By Indic IME