Comments on: સમસ્યા એક ઉપાય બે!

By: Nil
આ તો ગુગલી ફેકીને આઉટ કરી દીધા

By: Anshu Joshi
ફિલ્મ થ્રી ઇડિયટ્સમાં રશિયન અવકાશયાત્રીવાળી વાત રજૂ કરવામાં આવી હતી. અમેરિકનોએ અવકાશમાં લખી શકાય તેવી પેનની શોધખોળ પાછળ વર્ષો લગાડ્યાં જ્યારે રશિયનો તે વખતે પેન્સિલ લઈને અવકાશમાં ગયા હતા.

By: અનિમેષ અંતાણી
@ કાર્તિક મિસ્ત્રી

“આ તો સરદારજીની પ્રશંસા છે”

- કેમ પ્રશંસા ન કરાય? ફક્ત મજાક જ કરાય?

“અને, જે કોમ્યુનિટી જોક સહન કરી શકે છે – તે મહાન છે”

- તો તો આવતી કાલે હું પણ મહાન થઇ જઇશ, કેમ કે આવતીકાલના જોક્સ મારા ઉપર છે!

By: Kartik Mistry
આ તો સરદારજીની પ્રશંસા છે.

અને, જે કોમ્યુનિટી જોક સહન કરી શકે છે – તે મહાન છે. પારસીઓ, સરદારજીઓ — બન્ને પર સૌથી વધુ જોક્સ હશે, પણ બન્ને કોમ ખૂબ જ આગળ પડતી છે.

By: pravinash1
Do not underestimate sardarji. You may joke on them but they are very

respected and wise comunity.

By: Kartik Mistry
કંઇ ગરબડ થઇ લાગે છે.. આ સમસ્યાનો ઉકેલ જાપાનની કંપનીએ પંખો મુકીને લાવ્યો હતો…