Apr 302008
 

સરસ મજાની પાર્ટી આપવી છે?

તેનું તે મેનુ અને એનું એ ફર્નિચર જોઇને કંટાળ્યા છો?

મિત્રો/સંબંધીઓને અવિસ્મરણીય અનુભવ કરાવવો છે?

આ બધા સવાલોનો જવાબ અને આજનો વિષય છે: ચાલો જમવા: આકાશમાં…

અમદાવાદની રિવોલ્વીંગ રેસ્ટૉરાં પતંગ (હવે, નિલકંઠ પતંગ) વિશેની વાત નથી, અહીં આપણે વાત કરવાના છીએ ડિનર ઇન ધ સ્કાય વિશે!

Dinner in the sky (સૌજન્ય: ડિનર ઇન ધ સ્કાય)

જમીનથી ૧૫૦ ફુટ (૫૦ મિટર) ઊંચે હવામાં અધ્ધર લટકતા આશરે ૨૭x૩૬ ફુટના ૫થી૭ ટન વજનના ૨૨ માણસોને સમાવતા આ ઊડન ખટોલા જેવા પ્લેટફોર્મ પર જમવાની મજા એટલે અનન્ય, અનુપમ, અજોડ અને અવિસ્મરણિય અનુભવ એટલે કે ‘ડિનર ઇન ધ સ્કાય‘.

ચાલો ફન એન ગ્યાન.કોમ ૨૫ વર્ષ પુરા કરે ત્યારે તેની પાર્ટી ક્યાં આપવી તે સમસ્યા હલ થઇ ગઇ! ;)

  5 Responses to “ચાલો જમવા: આકાશમાં…”

  1. nice ——

  2. રાહ જોઉં છું 25 વર્ષ પૂરા થવાની.

  3. Nice info.

    ગુજરાતીમાં ‘જ્ઞાન’ લખો તો? ‘ગ્યાન’ હીન્દીમાં કહેવાય..

  4. જમવાનુ તો બરાબર પણ…….વચમા કાંઈ તકલીફ થાય તો સુ? સીધા હેઠા…..???

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Powered By Indic IME