ચાલો ફરવા: વિક્ટોરિયા ધોધ

વિક્ટોરિયા ધોધ જેને સ્થાનિક ભાષામાં Mosi-oa-Tunya (પ્રચંડ ગર્જના કરતો ધુમાડો!) કહે છે તે દક્ષિણ આફ્રિકામાં ઝામ્બિયા અને ઝિમ્બાબ્વે નામના દેશોની વચ્ચે આવેલો છે. વિચિત્ર આકારનો અને ૧૨૮ મિટર ઊંચો આ ધોધ અમુક રીતે વિશ્વમાં સૌથી મોટો ધોધ છે.
આ ધોધ ‘ડેવિલના સ્વિમીંગ પુલ’ તરીકે પણ ઓળખાય છે. સપ્ટેમ્બરથી ડિસેમ્બરમાં આ ધોધની કિનાર સુધી પણ તરી શકાય છે અને તે પણ નીચે પડી જવાના કોઈ ડર વગર!
વધુ માહિતી અને ફોટા માટે અહીં ક્લિક કરો!
ફ્લિકર ફોટાઓ માટે અહીં ક્લિક કરો.

ચાલો, આફ્રીકા ફરી આવ્યા…
R U Kidding? Is this a real thing or trick photography it self..
I am impressed!!! This is just incredible!!!
ના, આ મજાક કે ફોટોશોપની કમાલ નથી. આ હકિકત છે! સપ્ટેમ્બરથી ડિસેમ્બરમાં આ ધોધની કિનાર સુધી પણ તરી શકાય છે અને તે પણ નીચે પડી જવાના કોઈ ડર વગર!
good
good
વિકટોરિયા ધોધનુઁ ખુબજ સુઁન્દર ચિત્ર દેખાડવા બદલ આભાર તેમજ અભિનઁદન
I thought this photo was a trick.. but really, it is amazing… I also learned about world’s largest mirror from the blog you mentioned… it’s incredible !
but if this was in USA, I bet still no would be be allow to go near fall… it’s still dangerous yaar…!