કેટલાક રમુજી પાટિયા
આજે આપણે જોઈએ કેટલાક રમુજી પાટિયા:

સાવધાન: યંત્રને મગજ હોતું નથી, તમારું વાપરો!
***

‘બહારથી લાવેલા ભોજન’ પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે! (આ પાટિયું ટ્રાન્જીટ, ધ ફોરમ, બેંગલોરમાં લગાડેલું છે.)
***

‘રસ્તો અહીં સમાપ્ત થાય છે’ પણ કોઇકે ડહાપણ ડહોળ્યું: લખવું હતું ‘અહીંથી બહાર નીકળાય તેમ નથી (No Exit)’ પણ લખાઈ ગયું…
***
આ પહેલાના પાટિયાં:


મઝા આવી ગઈ
shivshiva
28 Apr 08 at 1:39 pm
હમમ. હવે એક સરસ પ્રશ્ન.
તમે આ પાટિયાંઓનાં ફોટાઓ મુકો છો — તેનું લાયસન્સ તમને ખબર છે?
Kartik Mistry
28 Apr 08 at 4:43 pm
હા, અમુક ફોટાઓ કદાચ ક્રેડિટ માંગે છે. જરા જોઇ લેવા વિનંતી. જો ફ્લિકરમાંથી લેતાં હોવ તો, નીચે લાયસન્સની માહિતી આપેલી હોય છે, એવું જ ગુગલ પિકાસા માટે છે..
Kartik Mistry
28 Apr 08 at 4:44 pm
ચોક્ક્સ, ચેતવણી માટે આભાર!
અનિમેષ અંતાણી
28 Apr 08 at 4:51 pm
ખુબ સરસ પાટિયા શોધ્યા છે.
kapil dave
29 Apr 08 at 12:00 pm