આજે આપણે જોઈએ કેટલાક રમુજી પાટિયા:

Machine has no brain USE your own

સાવધાન: યંત્રને મગજ હોતું નથી, તમારું વાપરો!

***

Eatables will be prosecuted

બહારથી લાવેલા ભોજન’ પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે! (આ પાટિયું ટ્રાન્જીટ, ધ ફોરમ, બેંગલોરમાં લગાડેલું છે.)

***

Road Ends, No Exit!

‘રસ્તો અહીં સમાપ્ત થાય છે’ પણ કોઇકે ડહાપણ ડહોળ્યું: લખવું હતું ‘અહીંથી બહાર નીકળાય તેમ નથી (No Exit)’ પણ લખાઈ ગયું…

***

આ પહેલાના પાટિયાં:


  5 Responses to “કેટલાક રમુજી પાટિયા”

  1. મઝા આવી ગઈ

  2. હમમ. હવે એક સરસ પ્રશ્ન.
    તમે આ પાટિયાંઓનાં ફોટાઓ મુકો છો — તેનું લાયસન્સ તમને ખબર છે? :P

  3. હા, અમુક ફોટાઓ કદાચ ક્રેડિટ માંગે છે. જરા જોઇ લેવા વિનંતી. જો ફ્લિકરમાંથી લેતાં હોવ તો, નીચે લાયસન્સની માહિતી આપેલી હોય છે, એવું જ ગુગલ પિકાસા માટે છે..

  4. ચોક્ક્સ, ચેતવણી માટે આભાર!

  5. ખુબ સરસ પાટિયા શોધ્યા છે.

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME