FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

દિલગીરી

with 4 comments

પ્રિય મિત્રો,

અનિવાર્ય સંજોગોને કારણ અચાનક મુંબઇ જવાનું થયું હોવાથી છેલ્લા બે દિવસથી ફન એન ગ્યાન પર પોસ્ટ મૂકી શકાઇ નથી તે માટે દિલગીરી.

આવતીકાલથી દરરોજ સવારે ૭ વાગ્યે (IST) નિયમિત રીતે પોસ્ટ મૂકવામાં આવશે.

-અનિમેષ અંતાણી

Written by વિનય ખત્રી 'અનિમેષ'

April 25th, 2008 at 6:56 pm

4 Responses to 'દિલગીરી'

Subscribe to comments with RSS or TrackBack to 'દિલગીરી'.

  1. વાંચકો ખુશ જ છે, ચિંતા ન કરો. એક મહિનાની રજા લો, કંઇ જ વાંધો નહી આવે.. :)

    Kartik Mistry

    25 Apr 08 at 9:15 pm

  2. saachi vaat chhe .. naahak nu tension lesho nahi animeshbhai .. :) ..

    કુણાલ

    25 Apr 08 at 11:51 pm

  3. DEAR ANIMESH,

    CONGRATUALTIONS FOR THE GOOD JOB OF SEARCHING ON THE NET AND SHARING THE SAME WITH ALL OF US.
    JAI HATKESH. I HOPE THAT FAMILY NAME “ANTANI ” MEANS YOU ARE NAGAR LIKE ME [ "DIVATIA"].
    CAN YOU FIND AND PUT ON YOUR BLOG ONE POEM BY NARSINH MEHTA
    “GHADAPAN KONE MOKALYU” ONE LINE OF THIS POEM WHICH I REMEBER IS
    “UMARA TO THAYA DUNGARA ANE PADAR THAYA PARDESH”
    I WOULD BE VERY HAPPY IF YOU CAN LOCATE THE POEM AND ALSO PUT IT ON YOUR BLOG
    THANKS
    MNAOJ

    manoj

    30 Apr 08 at 8:36 pm

  4. @ Manoj,

    નરસિંહ મહેતા લિખિત ઘડપણ કેણે મોકલ્યું માટે ફોર એસ વી - પ્રભાતના પુષ્પો (સર્વ પ્રથમ ગુજરાતી) બ્લોગની મુલાકાત લો.

Leave a Reply