FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

સ્વપ્નોના સરદાર

with 3 comments

સરદારજી: ડોકટર સાહેબ, સપનામાં રોજ રાત્રે ઉંદરડા ક્રિકેટ રમે છે.

ડોકટર: આ ગોળી લેજો અને સારું થઇ જશે.

સરદારજી: કાલથી લઉં તો ચાલે?

ડોકટર: કેમ કાલે? આજે કેમ નહીં?

સરદારજી: આજે ફાઇનલ છે!

Written by વિનય ખત્રી 'અનિમેષ'

April 22nd, 2008 at 7:00 am

3 Responses to 'સ્વપ્નોના સરદાર'

Subscribe to comments with RSS or TrackBack to 'સ્વપ્નોના સરદાર'.

  1. Very very good……true cricket lover….

    rajeshwari shukla

    22 Apr 08 at 3:24 pm

  2. અનિમેષભાઈ, ખરા હસાવો છો હમણાથી. મજા પડે છે. :) પણ તમારા જ્ઞાનવર્ધક લેખો મા વધારે મજા પડે છે.


    http://www.searchgujarati.com
    શોધો ગુજરાતી સાહિત્ય વિવિધ ગુજરાતી blogs અને websites પર

    vipulsolanki

    24 Apr 08 at 10:29 am

  3. કમાલનો જોક છે. ખુબ જ ગમ્યો. its a telented joke i liked it too.

    navin shah

    4 May 08 at 1:38 pm

Leave a Reply