વિચારતા પણ નહીં!
પાર્કિંગની સમસ્યા ફક્ત આપણે ત્યાં જ છે એવું નથી, વિશ્વ વ્યાપી છે, અને પાર્કિંગ ન કરવા માટેના પાટિયા પણ!

આ જુઓ અમેરિકાના ન્યુયોર્ક શહેરનું એક પાટિયું જે પાર્કિંગ તો શું પાર્કિંગ કરવાનો વિચાર પણ કરવાની ના પાડે છે!
***
પુણેનું પાર્કિંગ ન કરવાની ‘નમ્ર વિનંતી…!‘ વાળું પાટિયું જોવા અહીં ક્લિક કરો.


http://www.searchgujarati.com
શોધો ગુજરાતી સાહિત્ય વિવિધ ગુજરાતી blogs અને websites પર
vipulsolanki
24 Apr 08 at 5:48 pm