બીજાના કામમાં માથું ન મારો!
[હમણાં એક દુકાનમાં એક પાટિયું જોયું જેમાં સરસ ચબરાકિયું લખાણ હતું. દુકાનદારે ફોટો લેવાની ના પાડી એટલે ડાયરીમાં લખી લીધું]
“Don’t put your nose in other people’s business, put your HEART in your business.”
(બીજાના કામમાં માથું ન મારો, તમારું કામ દિલ દઈને કરો)
લખાણને અનુરૂપ ફોટો પણ ખાંખાખોળા કરીને શોધી કાઢ્યો, લો માણો:



Where is the photo ?
Vipul
15 Apr 08 at 4:10 pm
ફોટો અહીં જ છે, ડાઉનલોડ થતાં આપણી ધારણા કરતાં થોડો વધારે સમય લાગે છે…
અનિમેષ અંતાણી
15 Apr 08 at 4:26 pm
Hi Animesh Bhai,
I am not able to see the photo. I am getting red cross on the image. I guess some issue. Can you please check.
Thanks.
Chetan Tataria
Chetan Tataria
15 Apr 08 at 7:13 pm
મિત્રો, માફ કરજો, ફોટો ન દેખાવાની ફરિયાદ હતી, જે હવે દૂર થઈ હશે…
અનિમેષ અંતાણી
15 Apr 08 at 7:23 pm
yes, now able to see the photo. Thx for fixing it up. Guess very effective way of conveying the message. great !
Chetan Tataria
15 Apr 08 at 7:49 pm
Photo kharekhar saras chhe!!
Bhavna Shukla
16 Apr 08 at 8:59 pm