[હમણાં એક દુકાનમાં એક પાટિયું જોયું જેમાં સરસ ચબરાકિયું લખાણ હતું. દુકાનદારે ફોટો લેવાની ના પાડી એટલે ડાયરીમાં લખી લીધું]

“Don’t put your nose in other people’s business, put your HEART in your business.”

(બીજાના કામમાં માથું ન મારો, તમારું કામ દિલ દઈને કરો)

લખાણને અનુરૂપ ફોટો પણ ખાંખાખોળા કરીને શોધી કાઢ્યો, લો માણો:

Mind your business


  6 Responses to “બીજાના કામમાં માથું ન મારો!”

  1. Where is the photo ?

  2. ફોટો અહીં જ છે, ડાઉનલોડ થતાં આપણી ધારણા કરતાં થોડો વધારે સમય લાગે છે…

  3. Hi Animesh Bhai,

    I am not able to see the photo. I am getting red cross on the image. I guess some issue. Can you please check.

    Thanks.

    Chetan Tataria

  4. મિત્રો, માફ કરજો, ફોટો ન દેખાવાની ફરિયાદ હતી, જે હવે દૂર થઈ હશે…

  5. yes, now able to see the photo. Thx for fixing it up. Guess very effective way of conveying the message. great !

  6. Photo kharekhar saras chhe!!

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME