Apr 132008
 

૨૧. તમે જીતો કે હારો તે મહત્વનું નથી, મહત્વનું છે હું જીત્યો કે હાર્યો!

૨૨. જીવન આનંદદાયક છે. મૃત્યુ શાંતતાદાયક છે. તકલીફ આ બંનેના વચ્ચેના સમયની છે!

૨૩. આ છેતરપીંડી ન કહેવાય, હું આને સમસ્યાનો રચનાત્મક ઉકેલ કહીશ.

૨૪. દરેક સફળ સ્ત્રી પાછળ એક પુરુષ હોય છે જે આશ્ચર્ય ચકિત થયો હોય છે!

૨૫. જેણે કહ્યું કે પૈસાથી સુખ ખરીદી શકાતું નથી તેને કદાચ ખબર નહીં હોય કે સુખ ક્યાંથી ખરીદી શકાય!

૨૬. દુશ્મનોને માફ કરો/ભૂલી જાઓ, પણ તેમના નામ યાદ રાખો!

૨૭. આપણે જેટલું મુર્ખતા ભર્યું પરાક્ર્મ કરતા હોઈએ તેના પ્રમાણમાં લોકો આપણી તરફ જોતા હોય છે!

૨૮. પ્રેમ ફોટો જેનિક છે, તેને ‘ડેવલપ’ કરવા માટે અંધારું જોઈએ!

૨૯. આપણે નસીબમાં માનવું જોઈએ, નહીં તો આપણે બીજાઓની અણગમતી સફળતા વિશે કેવી રીતે સમજાવી શકશું?

૩૦. દારૂડીયો: “મને અહીં શા માટે લાવવામાં આવ્યો છે?” જજ: “પીવા માટે” દારૂડીયો: “તો કરો ચાલુ” (કોર્ટમાં હસાહસ) જજ: “ઓર્ડર, ઓર્ડર” દારૂડીયો: “એક લાર્જ સોડા વગર!”

***

ચબરાકિયાં (ભાગ – ૧)

  4 Responses to “ચબરાકિયાં (ભાગ – ૨)”

  1. દારૂડીયો: “મને અહીં શા માટે લાવવામાં આવ્યો છે?” જજ: “પીવા માટે” દારૂડીયો: “તો કરો ચાલુ” (કોર્ટમાં હસાહસ) જજ: “ઓર્ડર, ઓર્ડર” દારૂડીયો: “એક લાર્જ સોડા વગર!”

    દુશ્મનોને માફ કરો/ભૂલી જાઓ, પણ તેમના નામ યાદ રાખો!

    nice one…….!!

  2. આભાર ઘ્ણુજ સરશ તમારો બ્લોગ ગમ્યો
    હનીફ મલેક

  3. ઘણુજ સરસ જોક્સ અને વાતો ઉમદા પરકાર ની
    હનીફ મલેક

  4. Good collections!!

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Powered By Indic IME