FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

બાળકો માટે બિયર…?

with 7 comments

Child Beer... Really?

રાજસ્થાનમાં બિયરની ઘણી દુકાનો છે જેમાં બાળકો માટે બિયર (CHILD BEER) મળે છે! જુઓ ઉપરનું ચિત્ર (સૌજન્ય સાન્તા-બન્તા). ધ્યાનથી જોયા પછી તમે કહેશો કે અનિમેષ, આ જોડણી ભૂલનું ‘ક્લાસિક’ ઉદાહરણ છે: લખવું હશે ચિલ્ડ (chilled) બિયર પણ લખાઈ ગયું ચાઇલ્ડ બિયર!

પણ ના, હું નથી માનતો. ફ્લિકર પર ‘ચાઈલ્ડ બિયર’ના આટલા બધા પાટિયા જોયા પછી મને નથી લાગતું કે આ જોડણી ભૂલ હોય! કદાચ ત્યાં ખરેખર બાળકો માટેનું બિયર મળતું હશે!

પધારો મહારે દેશ, રાજસ્થાન, ચાઈલ્ડ બિયર પીવા!

7 Responses to 'બાળકો માટે બિયર…?'

Subscribe to comments with RSS or TrackBack to 'બાળકો માટે બિયર…?'.

  1. excellent,

    jayeshbhai

    9 Apr 08 at 12:25 pm

  2. મારી વેબસાઈટ પર મેં સ્વરચિત ગઝલ લખી છે, પ્લીઝ જુઓ

    jayeshbhai

    9 Apr 08 at 12:26 pm

  3. સરસ…….

    ashalata

    9 Apr 08 at 4:12 pm

  4. શું નજર છે

    Neela

    9 Apr 08 at 5:06 pm

  5. અહીં બાળકો માટેની બિયર નહીં, રીંછ (BEAR) મળે છે! :)

    ભાઈલાલ

    10 Apr 08 at 9:27 am

  6. [...] બાળકો માટે બિયર…? Tagged with: આજની જોક, જોડણી ભૂલ, ટૂંકો રસ્તો, તડાફડી, પાટિયું, રમુજ, રમુજી ચિત્ર, Funngyan « તરવાની મનાઈ છે [...]

  7. I dont think it is funny at all…!!!!

    Bhavna Shukla

    11 Apr 08 at 7:24 pm

Leave a Reply