Child Beer... Really?

રાજસ્થાનમાં બિયરની ઘણી દુકાનો છે જેમાં બાળકો માટે બિયર (CHILD BEER) મળે છે! જુઓ ઉપરનું ચિત્ર (સૌજન્ય સાન્તા-બન્તા). ધ્યાનથી જોયા પછી તમે કહેશો કે અનિમેષ, આ જોડણી ભૂલનું ‘ક્લાસિક’ ઉદાહરણ છે: લખવું હશે ચિલ્ડ (chilled) બિયર પણ લખાઈ ગયું ચાઇલ્ડ બિયર!

પણ ના, હું નથી માનતો. ફ્લિકર પર ‘ચાઈલ્ડ બિયર’ના આટલા બધા પાટિયા જોયા પછી મને નથી લાગતું કે આ જોડણી ભૂલ હોય! કદાચ ત્યાં ખરેખર બાળકો માટેનું બિયર મળતું હશે!

પધારો મહારે દેશ, રાજસ્થાન, ચાઈલ્ડ બિયર પીવા!

  7 Responses to “બાળકો માટે બિયર…?”

  1. મારી વેબસાઈટ પર મેં સ્વરચિત ગઝલ લખી છે, પ્લીઝ જુઓ

  2. સરસ…….

  3. શું નજર છે

  4. અહીં બાળકો માટેની બિયર નહીં, રીંછ (BEAR) મળે છે! :)

  5. [...] બાળકો માટે બિયર…? Tagged with: આજની જોક, જોડણી ભૂલ, ટૂંકો રસ્તો, તડાફડી, પાટિયું, રમુજ, રમુજી ચિત્ર, Funngyan « તરવાની મનાઈ છે [...]

  6. I dont think it is funny at all…!!!!

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME