Apr 022008
 

મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને તાલિમ દરમ્યાન એક થાંભલાની ઊંચાઈ માપવાનું કહેવામાં આવ્યું.

નિસરણી અને માપપટ્ટી લઈને તેઓ મંડી પડ્યા થાંભલાની ઊંચાઈ માપવા. ક્યારેક માપપટ્ટી પડી જાય તો ક્યારેક નિસરણી હટી જાય!

એક એન્જિનિયર આ ખેલ જોતો હતો તે આવ્યો અને તેણે થાંભલાને આડો પાડી, જમીન પર સુવડાવીને માપપટ્ટીથી માપ લીધું અને ફરી થાંભલાને તેની જગ્યાએ ગોઠવીને મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને કહ્યુ “જુઓ આમ થાય!” અને પોતાને કામે લાગી ગયો.

એન્જિનિયરના ગયા પછી એક મેનેજમેન્ટનો વિદ્યાર્થી બીજા ને કહે છે “જોયું, આવ્યો મોટો એન્જિનિયર!” જોર જોરથી હસતાં હસ્તાં..
“ડફોળને એટલી ખબર પડતી નથી કે અહીં ઊંચાઈ માપવાની હતી અને તેણે લંબાઈ માપી!”

બોધ: એન્જિનિયર ગમે તેટલું સારું કામ કરશે, મેનેજર તેમાંથી ભૂલો જ કાઢશે!


  12 Responses to “એન્જિનિયર અને મેનેજર”

  1. આમાં ગપ્પુ શું હતું ને સત્ય હું સમજવું?

  2. જેમ તમે બ્લોગ બંધ કરવાનું કહી માત્ર નામ બદલ્યું…!!

  3. સાચી વાત કહી
    boss will always be boss

  4. :D … સરસ … ભાષાંતર કરીને મારા મેનેજરને વંચાવુ છું … !! :)

  5. બન્ને તેમના કામને માટે લાયક નથી! અરે ભાઈ, સાવ સાદી રીતે લંબાઈ કે ઉંચાઈ માપી શકાય. લો આજનું મારું અવલોકન વાંચો – http://gadyasoor.wordpress.com/2008/04/01/street_light_pole/

  6. વાહ… :-)

  7. જી હા… મેં તો મારા સ્ટાફમાં “Today’s Fun” કરીને મોકલી આપી. Enjoyed everyone!!

  8. FUN———

  9. Both are right. Manager’s job is to find fault.
    Assi. job is to agree with him.
    visit
    http://www.pravinash.wordpress.com

  10. તમે પણ એન્જીનીયર છો…બરાબરને…

  11. મેનેજમેન્ટ સ્ટોરી સારી લાગી

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Powered By Indic IME