અલવિદા… આવજો…!

By વિનય ખત્રી, April 1, 2008 12:00 am

પ્રિય મિત્રો,

અત્યંત દુઃખ સાથે જણાવવાનું કે સતત ધંધાકીય મુસાફરી, કામકાજનો સખત બોજ, અંગત તેમજ સામાજીક જવાબદારીઓ, શેર-બજારની મંદીને કારણે આર્થિક સંકડામણ જેવા અંગત તેમજ જાહેર કારણોને લઈને આપનું આ મનપસંદ અને લાડકું બ્લોગ આજથી બંધ કરવામાં આવે છે.

તમામ વાચકો, પ્રતિભાવકો અને ગોલમાલભાઈનો હું સદાય ઋણી રહીશ.

યોગ્ય સમયે ફરી ‘તડાફડી‘ કરવા હાજર થઈશ એવા વચન સાથે…

- ‘અનિમેષ’ના પ્રણામ/જયશ્રી કૃષ્ણ/જય હાટકેશ!

23 Responses to “અલવિદા… આવજો…!”

  1. Fresh Air says:

    Are you kidding right???
    oh yah April fool ;)

  2. superVAKIL says:

    છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય.

    Similalrly, Blog Administator can decide to shut the blog, but the blogના ચાહક વર્ગ is willing to carry on the blog.

    જય April 1st.
    Sushrut SuperVAKIL

  3. Nice way of making everyone fool on this ‘Fool-day’… :-) !

  4. Really,
    we fealt that fact.
    હાશ……. એપ્રિલફૂલ હતું….

  5. Bhavna Shukla says:

    I am scared!!!!!!!!!!!!!!!!!!!!!
    really fool!!!!!!!!!!

    મજા આવી…

    હળવી પળો આપવા માટે આભાર!!!!

    ગર્વ સે કહો હમ એપ્રિલફૂલ બન ગયે… ઔર ઇસબાર એપ્રિલફૂલ બનને કા ગુસ્સા નહીં, ખુશી હૈ. કાશ જીવન મેં આને વાલે સારે બુરે સમાચાર એક એપ્રિલફૂલ હી હો!

  6. ashok says:

    સરસ એપ્રિલફૂલ બનાવ્યા…………..

  7. એપ્રિલફૂલ બનાયા………………??

  8. વાચકો પણ તમારી સાથે સાથે ચતુર થઈ ગયા છે, ખરું ને..?

  9. સુરેશ જાની says:

    પણ હજુ અહીંયા તો 31મી માર્ચ છે ઈનું શું? !!!

  10. bhavin Gohil says:

    દાદા.. તમે એડવાન્સમાં એપ્રિલફૂલ… lolz

  11. kapil dave says:

    અરે ભાઈ તમે તો અપ્રિલફૂલ બનાવ્યા

  12. jayesh upadhyaya says:

    આપ સેવાનિવૃત થાવ છો જાણી આનંદ થયો, આભાર.
    સરસ, ઘણુંજ સરસ. નેટ પરનો ભાર ઓછો થશે.
    જતાં જતાં હું પણ એપ્રીલફૂલની મજા ચખાડતો જાઉ કે
    હું પણ આજ પછી તડાફડી વાંચવાનો નથી.
    હા …..હા……હા…..હા……

  13. j4jules says:

    Happy Fools Day !!

  14. અનિમેષભાઈ, આવું ખબર પડી જાય એવું અપ્રિલફૂલ બનાવો એ તો કેમ ચાલે !!! :)

  15. પણ મને તો ખબર ના પડી! હું એપ્રિલ-મૂર્ખ બની ગયો :-(

  16. Pinki says:

    ha……ha…. ha
    very nice thought,
    happy april fool day to u …….!!

  17. kumbharan says:

    april bahi aavi gaya chhe to
    jara savdhan thai vicharo ke
    aana pachhi may
    aavavva no chhe………..

  18. kumbharan says:

    સદા એપ્રિલ તારી સાથે મને ડફોળ બનવું ગમશે
    અગર તારી સાથે જો ફુલ લાગે તો….
    happy april after me…….

  19. [...] પોસ્ટ “અલવિદા… આવજો…!” એ પહેલી એપ્રિલનું એક (નબળું) ગપ્પું [...]

  20. અનિમેષ અંતાણી says:

    પ્રિય મિત્રો,

    આ પોસ્ટ પહેલી એપ્રિલનું એક (નબળું) ગપ્પું જ માત્ર ન હતું પણ સાથે એક સત્ય હકિકત પણ જોડાયેલી હતી કે ‘તડાફડી’ આજથી સાચે જ બંધ કરવામાં આવે છે અને આજથી જ નવા નામે અને સરનામે સ્થળાંતર કરવામાં આવે છે….

    નવું સરનામું નોંધી લેશો http://www.funngyan.com (ફન એન જ્ઞાન, એન બે છે તે ભૂલતા નહીં)

    આપના સાથ-સહકાર અને અઢળક આવકારને કારણે જ આ શક્ય બન્યું છે તે માટે ‘તડાફડી’ના તમામ વાચકો, પ્રતિભાવકો અને ચાહકોનો હું સદાય ઋણી રહીશ.

    આ નવી ગોઠવણ આપને ગમશે એવી આશા સાથે આવતી કાલે સવારે સાત વાગે (ભારતીય સમય પ્રમાણે) એક નવી પોસ્ટ સાથે હાજર થઈશ અને તડાફડી અનિમેષ ચાલુ રહેશે…

    - અનિમેષના પ્રણામ/જયશ્રી કૃષ્ણ/જય હાટકેશ!

  21. હમીદ ખત્રી says:

    ગુજરતી ભેગી કચ્છી ભાષાકે પણ હન બ્લોગ તે રખેજી જરૂર આય..
    કચ્છી કહેવત,કચ્છી કવિતા, કચ્છી શબ્દકોશ એડા વિભાગ ચલુ કર…

  22. ramesh says:

    ગુજરાતિ ફ્રન્ટ મોકલવા વિનતિ ટુલ્બર્ વાન્ચવા મુશ્કેલિ પડે છ

Leave a Reply

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.