અલવિદા… આવજો…!
પ્રિય મિત્રો,
અત્યંત દુઃખ સાથે જણાવવાનું કે સતત ધંધાકીય મુસાફરી, કામકાજનો સખત બોજ, અંગત તેમજ સામાજીક જવાબદારીઓ, શેર-બજારની મંદીને કારણે આર્થિક સંકડામણ જેવા અંગત તેમજ જાહેર કારણોને લઈને આપનું આ મનપસંદ અને લાડકું બ્લોગ આજથી બંધ કરવામાં આવે છે.
તમામ વાચકો, પ્રતિભાવકો અને ગોલમાલભાઈનો હું સદાય ઋણી રહીશ.
યોગ્ય સમયે ફરી ‘તડાફડી‘ કરવા હાજર થઈશ એવા વચન સાથે…
- ‘અનિમેષ’ના પ્રણામ/જયશ્રી કૃષ્ણ/જય હાટકેશ!


April Fool
Chirag Patel
1 Apr 08 at 12:38 am
Are you kidding right???
oh yah April fool
Fresh Air
1 Apr 08 at 12:41 am
છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય.
Similalrly, Blog Administator can decide to shut the blog, but the blogના ચાહક વર્ગ is willing to carry on the blog.
જય April 1st.
Sushrut SuperVAKIL
superVAKIL
1 Apr 08 at 12:43 am
Nice way of making everyone fool on this ‘Fool-day’…
!
ઊર્મિસાગર
1 Apr 08 at 1:12 am
Really,
we fealt that fact.
હાશ……. એપ્રિલફૂલ હતું….
Gaurav From Jamnagar.
1 Apr 08 at 1:44 am
I am scared!!!!!!!!!!!!!!!!!!!!!
really fool!!!!!!!!!!
મજા આવી…
હળવી પળો આપવા માટે આભાર!!!!
ગર્વ સે કહો હમ એપ્રિલફૂલ બન ગયે… ઔર ઇસબાર એપ્રિલફૂલ બનને કા ગુસ્સા નહીં, ખુશી હૈ. કાશ જીવન મેં આને વાલે સારે બુરે સમાચાર એક એપ્રિલફૂલ હી હો!
Bhavna Shukla
1 Apr 08 at 2:18 am
સરસ એપ્રિલફૂલ બનાવ્યા…………..
ashok
1 Apr 08 at 5:59 am
એપ્રિલફૂલ બનાયા………………??
JigneshAdhyaru
1 Apr 08 at 9:02 am
વાચકો પણ તમારી સાથે સાથે ચતુર થઈ ગયા છે, ખરું ને..?
સુનીલ શાહ
1 Apr 08 at 9:23 am
પણ હજુ અહીંયા તો 31મી માર્ચ છે ઈનું શું? !!!
સુરેશ જાની
1 Apr 08 at 10:25 am
દાદા.. તમે એડવાન્સમાં એપ્રિલફૂલ… lolz
bhavin Gohil
1 Apr 08 at 11:10 am
અરે ભાઈ તમે તો અપ્રિલફૂલ બનાવ્યા
kapil dave
1 Apr 08 at 11:48 am
આપ સેવાનિવૃત થાવ છો જાણી આનંદ થયો, આભાર.
સરસ, ઘણુંજ સરસ. નેટ પરનો ભાર ઓછો થશે.
જતાં જતાં હું પણ એપ્રીલફૂલની મજા ચખાડતો જાઉ કે
હું પણ આજ પછી તડાફડી વાંચવાનો નથી.
હા …..હા……હા…..હા……
jayesh upadhyaya
1 Apr 08 at 12:32 pm
Happy Fools Day !!
j4jules
1 Apr 08 at 2:39 pm
અનિમેષભાઈ, આવું ખબર પડી જાય એવું અપ્રિલફૂલ બનાવો એ તો કેમ ચાલે !!!
કુણાલ
1 Apr 08 at 4:05 pm
પણ મને તો ખબર ના પડી! હું એપ્રિલ-મૂર્ખ બની ગયો
હેમંત પુણેકર
1 Apr 08 at 4:17 pm
ha……ha…. ha
very nice thought,
happy april fool day to u …….!!
Pinki
1 Apr 08 at 4:19 pm
april bahi aavi gaya chhe to
jara savdhan thai vicharo ke
aana pachhi may
aavavva no chhe………..
kumbharan
1 Apr 08 at 4:24 pm
સદા એપ્રિલ તારી સાથે મને ડફોળ બનવું ગમશે
અગર તારી સાથે જો ફુલ લાગે તો….
happy april after me…….
kumbharan
1 Apr 08 at 4:50 pm
[...] પોસ્ટ “અલવિદા… આવજો…!” એ પહેલી એપ્રિલનું એક (નબળું) ગપ્પું [...]
એપ્રિલફૂલ બનાયા… « તડાફડી
1 Apr 08 at 9:21 pm
પ્રિય મિત્રો,
આ પોસ્ટ પહેલી એપ્રિલનું એક (નબળું) ગપ્પું જ માત્ર ન હતું પણ સાથે એક સત્ય હકિકત પણ જોડાયેલી હતી કે ‘તડાફડી’ આજથી સાચે જ બંધ કરવામાં આવે છે અને આજથી જ નવા નામે અને સરનામે સ્થળાંતર કરવામાં આવે છે….
નવું સરનામું નોંધી લેશો http://www.funngyan.com (ફન એન જ્ઞાન, એન બે છે તે ભૂલતા નહીં)
આપના સાથ-સહકાર અને અઢળક આવકારને કારણે જ આ શક્ય બન્યું છે તે માટે ‘તડાફડી’ના તમામ વાચકો, પ્રતિભાવકો અને ચાહકોનો હું સદાય ઋણી રહીશ.
આ નવી ગોઠવણ આપને ગમશે એવી આશા સાથે આવતી કાલે સવારે સાત વાગે (ભારતીય સમય પ્રમાણે) એક નવી પોસ્ટ સાથે હાજર થઈશ અને તડાફડી અનિમેષ ચાલુ રહેશે…
- અનિમેષના પ્રણામ/જયશ્રી કૃષ્ણ/જય હાટકેશ!
અનિમેષ અંતાણી
1 Apr 08 at 9:26 pm
ગુજરતી ભેગી કચ્છી ભાષાકે પણ હન બ્લોગ તે રખેજી જરૂર આય..
કચ્છી કહેવત,કચ્છી કવિતા, કચ્છી શબ્દકોશ એડા વિભાગ ચલુ કર…
હમીદ ખત્રી
29 Jun 08 at 2:58 pm