એપ્રિલફૂલ બનાયા…
પ્રિય મિત્રો,
આજની પોસ્ટ “અલવિદા… આવજો…!” એ પહેલી એપ્રિલનું એક ગપ્પું જ માત્ર ન હતું પણ સાથે એક સત્ય હકિકત પણ જોડાયેલી હતી કે ‘તડાફડી’ આજથી સાચે જ બંધ કરવામાં આવે છે અને આજથી જ નવા નામે અને સરનામે સ્થળાંતર કરવામાં આવે છે….
નવું સરનામું નોંધી લેશો funngyan.com (ફન એન જ્ઞાન.કોમ, એન બે છે તે ભૂલતા નહીં)
આપના સાથ-સહકાર અને અઢળક આવકારને કારણે જ આ શક્ય બન્યું છે તે માટે ‘તડાફડી’ના તમામ વાચકો, પ્રતિભાવકો અને ચાહકોનો હું સદાય ઋણી રહીશ.
આ નવી ગોઠવણ આપને ગમશે એવી આશા સાથે આવતી કાલે સવારે સાત વાગે (ભારતીય સમય પ્રમાણે) એક નવી પોસ્ટ સાથે હાજર થઈશ અને તડાફડી અનિમેષ ચાલુ રહેશે…
- અનિમેષના પ્રણામ/જયશ્રી કૃષ્ણ/જય હાટકેશ!
નોંધ: આ સમય દરમ્યાન કેટલીક લિન્ક કદાચ ન ચાલે કે એવી કોઇ સમસ્યા હોય તો મને જણાવશો જેથી સત્વરે નિવારી શકાય.


અનિમેષભાઇ, તમે એ બ્લોગ બંધ કર્યો તો ના જ કહેવાય હોં… માત્ર સ્થળાંતર કર્યુ જ કહેવાય… એટલે કે અમે એપ્રિલફુલ તો નથી જ બન્યા…
તમારા પોતાના ઘર માટે હાર્દિક અભિનંદન… વાસ્તુ-પૂજન ક્યારે રાખ્યું છે?
ઊર્મિસાગર
1 Apr 08 at 9:51 pm
નવી સાઇટ માટે હાર્દિક અભિનંદન ….!!!
chetu
1 Apr 08 at 11:57 pm
નમસ્તે અનિમેષભાઇ,
નવા નામ માટે આપને અભિનંદન!!!
આપની આ સુંદર સેવા સતત અમારા સુધી પહોંચાડતા રહેશો…
આપની સાઇટનું ભવિષ્ય ઉજ્વળ થાઓ એવી શુભકામનાઓ…
ધન્યવાદ,
વૈભવ રાણા
http://www.sanatanjagruti.org/
વૈભવ રાણા
2 Apr 08 at 2:39 am
Congratulations…..
Devika Dhruva
2 Apr 08 at 6:36 am
નવી સાઇટ માટે હાર્દિક અભિનંદન.
Hasyadarbar
www.yogaeast.net
2 Apr 08 at 8:09 am
Dear Animesh,
Congratulations for new web address, a new house on net and a new home in hearts……..
Best of luck from all at Adhyaru Nu Jagat…
Hope you will continue the journey
Coz fun is in journey, not in the destination…..
Jignesh
2 Apr 08 at 9:19 am
congratulations and
all the best for new fun & gyaan ……..
but u couldn’t make us april fool
that’s true ……
u take a chance but sooorrry failed !!
u can do one thing
join us with gujaratipoetrycorner@yahoogroups.com
inform us about new post need not to send individually
Pinki
2 Apr 08 at 10:32 am
સરસ નવા સરનામે આપ ઉત્તરોત્તર વિસ્તરો એ જ શુભકામના
jayesh upadhyaya
2 Apr 08 at 12:30 pm
Heartly congratulation for new website. તડાફડી કાયમ આમ જ ચાલુ જ રાખજો.
Niraj
2 Apr 08 at 2:08 pm
અમે એપ્રીલફૂલ બનીએ તોય કહેવાનાં કે એપ્રીલ-વસંત મધ્યે તો એપ્રીલ-પુષ્પ જ હોય ને !! ઉંઝામાં તો ફુલ જ હોય.
હશે ભાઈ, પડ્યાં તો નમસ્કાર ! પણ સાથે સાથે નવા સરનામે સર નમે છે, તમારી કારીગીરીને !
jjugalkishor
2 Apr 08 at 3:39 pm
CONGRATULATION
ashalata
2 Apr 08 at 7:50 pm