એપ્રિલફૂલ બનાયા…

By વિનય ખત્રી, April 1, 2008 9:00 pm

પ્રિય મિત્રો,

આજની પોસ્ટ “અલવિદા… આવજો…!” એ પહેલી એપ્રિલનું એક ગપ્પું જ માત્ર ન હતું પણ સાથે એક સત્ય હકિકત પણ જોડાયેલી હતી કે ‘તડાફડી’ આજથી સાચે જ બંધ કરવામાં આવે છે અને આજથી જ નવા નામે અને સરનામે સ્થળાંતર કરવામાં આવે છે….

નવું સરનામું નોંધી લેશો funngyan.com (ફન એન જ્ઞાન.કોમ, એન બે છે તે ભૂલતા નહીં)

આપના સાથ-સહકાર અને અઢળક આવકારને કારણે જ આ શક્ય બન્યું છે તે માટે ‘તડાફડી’ના તમામ વાચકો, પ્રતિભાવકો અને ચાહકોનો હું સદાય ઋણી રહીશ.

આ નવી ગોઠવણ આપને ગમશે એવી આશા સાથે આવતી કાલે સવારે સાત વાગે (ભારતીય સમય પ્રમાણે) એક નવી પોસ્ટ સાથે હાજર થઈશ અને તડાફડી અનિમેષ ચાલુ રહેશે…

- અનિમેષના પ્રણામ/જયશ્રી કૃષ્ણ/જય હાટકેશ!

નોંધ: આ સમય દરમ્યાન કેટલીક લિન્ક કદાચ ન ચાલે કે એવી કોઇ સમસ્યા હોય તો મને જણાવશો જેથી સત્વરે નિવારી શકાય.

13 Responses to “એપ્રિલફૂલ બનાયા…”

  1. અનિમેષભાઇ, તમે એ બ્લોગ બંધ કર્યો તો ના જ કહેવાય હોં… માત્ર સ્થળાંતર કર્યુ જ કહેવાય… એટલે કે અમે એપ્રિલફુલ તો નથી જ બન્યા… :-)

    તમારા પોતાના ઘર માટે હાર્દિક અભિનંદન… વાસ્તુ-પૂજન ક્યારે રાખ્યું છે?

  2. chetu says:

    નવી સાઇટ માટે હાર્દિક અભિનંદન ….!!!

  3. નમસ્તે અનિમેષભાઇ,

    નવા નામ માટે આપને અભિનંદન!!!
    આપની આ સુંદર સેવા સતત અમારા સુધી પહોંચાડતા રહેશો…
    આપની સાઇટનું ભવિષ્ય ઉજ્વળ થાઓ એવી શુભકામનાઓ…

    ધન્યવાદ,
    વૈભવ રાણા
    http://www.sanatanjagruti.org/

  4. Congratulations…..

  5. નવી સાઇટ માટે હાર્દિક અભિનંદન.

    Hasyadarbar

  6. Jignesh says:

    Dear Animesh,
    Congratulations for new web address, a new house on net and a new home in hearts……..

    Best of luck from all at Adhyaru Nu Jagat…

    Hope you will continue the journey

    Coz fun is in journey, not in the destination…..

  7. Pinki says:

    congratulations and
    all the best for new fun & gyaan ……..

    but u couldn’t make us april fool
    that’s true ……

    u take a chance but sooorrry failed !!

    u can do one thing
    join us with gujaratipoetrycorner@yahoogroups.com
    inform us about new post need not to send individually

  8. jayesh upadhyaya says:

    સરસ નવા સરનામે આપ ઉત્તરોત્તર વિસ્તરો એ જ શુભકામના

  9. Niraj says:

    Heartly congratulation for new website. તડાફડી કાયમ આમ જ ચાલુ જ રાખજો.

  10. jjugalkishor says:

    અમે એપ્રીલફૂલ બનીએ તોય કહેવાનાં કે એપ્રીલ-વસંત મધ્યે તો એપ્રીલ-પુષ્પ જ હોય ને !! ઉંઝામાં તો ફુલ જ હોય.

    હશે ભાઈ, પડ્યાં તો નમસ્કાર ! પણ સાથે સાથે નવા સરનામે સર નમે છે, તમારી કારીગીરીને !

  11. ashalata says:

    CONGRATULATION

  12. અનિમેષભાઇ , ખુબ ખુબ અભિનંદન

  13. હરેશ ભરત ત્રિવેદી says:

    નવા સભ્ય ના અભિનંદન સ્વિકારશો. જોકે મને હજુ કોઇ અનુભવ નથી.

Leave a Reply

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.